(રચના : યસ મેહતા)
પૂરીસાદાણી પાસ જીનેશ્વર
દાસ હુ તારો..
ભીતર નો પરમાતમ
મારી આશ અવધારો…
તમે બોલો બોલો ને પારસ નાથ
બાળક તમને બોલાવે..
હવે આંખડી ખોલો એકવાર
બાળક તમને બોલાવે…
આપણો જનમો નો નાતો
કેટલી અધૂરી વાતો
ભીની ભીની આંખો તમને બોલાવે…
દરિશન તારું પામું
આતમ ને નિહાળું
હો.. દ્રશ્યમાં ના ખોવાઉં
તારા માં ભીંજાઉં
નરક નિગોદે ના મળિયો
ભમીયો ભવ ભવમાં
પરમ પુણ્યોદયે સાંપડીયો
માનવ ના ભવ માં…
હવે બોલો બોલો ને પારસ નાથ
બાળક તમને બોલાવે..
હવે આંખડી ખોલો એકવાર
બાળક તમને બોલાવે…
(रचना : यस मेहता)
पूरीसादाणी पास जीनेश्वर
दास हु तारो..
भीतर नो परमातम
मारी आश अवधारो…
तमे बोलो बोलो ने पारस नाथ
बाळक तमने बोलावे..
हवे आंखडी खोलो एकवार
बाळक तमने बोलावे…
आपणो जनमो नो नातो
केटली अधूरी वातो
भीनी भीनी आंखो तमने बोलावे…
दरिशन तारुं पामुं
आतम ने निहाळुं
हो.. द्रश्यमां ना खोवाउं
तारा मां भींजाउं
नरक निगोदे ना मळियो
भमीयो भव भवमां
परम पुण्योदये सांपडीयो
मानव ना भव मां…
हवे बोलो बोलो ने पारस नाथ
बाळक तमने बोलावे..
हवे आंखडी खोलो एकवार
बाळक तमने बोलावे…

