ચપટી ભરી ચોખા ને… ધી નો છે દીવડો
શ્રીફળની જોડ લઈને રે
હાલો.. હાલો પાલીતાણા જાઈએ રે.
પાલીતાણા તીર્થે આદિનાથ શોભતા
મુખડું પૂનમ કેરો ચંદ રે
હાલો હાલોને…
પાલીતાણા તીર્થના ઊંચારે શિખરો
જોઈને મન હરખાય રે
હાલો હાલોને…
દાદા ના ચોકમાં નાચે પારેવડા
મોરલા કરે ટહુકાર રે
હાલો હાલોને…
દાદાની યાત્રા કરી હૈયું હરખાય છે
સેવકનો કરો ઉદ્ધાર રે
હાલો હાલોને…
चपटी भरी चोखा ने… धी नो छे दीवडो
श्रीफळनी जोड लईने रे
हालो.. हालो पालीताणा जाईए रे.
पालीताणा तीर्थे आदिनाथ शोभता
मुखडुं पूनम केरो चंद रे
हालो हालोने…
पालीताणा तीर्थना ऊंचारे शिखरो
जोईने मन हरखाय रे
हालो हालोने…
दादा ना चोकमां नाचे पारेवडा
मोरला करे टहुकार रे
हालो हालोने…
दादानी यात्रा करी हैयुं हरखाय छे
सेवकनो करो उद्धार रे
हालो हालोने…


