રચયિતા: પૂજ્ય શ્રી સમય સુંદરજી મહારાજ સાહેબજી
આણી મન શુદ્ધ આસ્થા, દેવ જુહારૂં શાશ્વતા,
પાર્શ્વનાથ મન વાંછિત પૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
અણિયાળી તારી આંખડી, જાણે કમલ તણી પાંખડી,
મુખ દીઠે દુઃખ જાવે દૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
કો કેહને નમે કો કેહને નમે, મારા મનમાં તું હી ગમે,
સદા જુહારું ઉગતે સૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
શંખેશ્વર ના સાચા દેવ, અશુભ કર્મ ને પાછા ઠેલ,
તું છે મ્હારે હાજરા હજૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
આ સ્તોત્ર જે મનમાં ધરે, તેહના કાજ સદાય સરે,
આધિ વ્યાધિ દુઃખ જાવે દૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
મુજ મન લાગી તુમશું પ્રિત, દુજો કોઈ ન આવે ચિત્ત,
કર મુજ તેજ પ્રતાપ પ્રચૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
ભવોભવ દેજો તુમ પદ સેવ, શ્રી ચિંતામણી અરિહંત દેવ,
સમય સુંદર કહે ગુણ ભરપૂર, ચિંતામણી મારી ચિંતાચૂર
શંખેશ્વર દાદા મારી ચિંતાચૂર…
रचयिता : पूज्य श्री समय सुंदरजी महाराज साहेबजी
आणी मन शुद्ध आस्था, देव जुहारूं शाश्वता,
पार्श्वनाथ मन वांछित पूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…
अणियाळी तारी आंखडी, जाणे कमल तणी पांखडी,
मुख दीठे दुःख जावे दूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…
को केहने नमे को केहने नमे, मारा मनमां तुं ही गमे,
सदा जुहारुं उगते सूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…
शंखेश्वर ना साचा देव, अशुभ कर्म ने पाछा ठेल,
तुं छे म्हारे हाजरा हजूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…
आ स्तोत्र जे मनमां धरे, तेहना काज सदाय सरे,
आधि व्याधि दुःख जावे दूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…
मुज मन लागी तुमशुं प्रित, दुजो कोई न आवे चित्त,
कर मुज तेज प्रताप प्रचूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…
भवोभव देजो तुम पद सेव, श्री चिंतामणी अरिहंत देव,
समय सुंदर कहे गुण भरपूर, चिंतामणी मारी चिंताचूर
शंखेश्वर दादा मारी चिंताचूर…


