(રચના : પૂજ્ય શ્રી ઉદયરત્ન જી મહારાજ)
કોયલ ટહુંકી રહી મધુબન મેં,
પાર્શ્વ શામળિયા વસો મેરે મન મેં…
વસો મેરે મન મેં વસો મેરે દિલ મેં,
પાર્શ્વ શંખેશ્વરા વસો મેરે મન મેં
કોયલ ટહુંકી રહી મધુબન મેં…
કાશી દેશ વારાણસી નગરી, (૨ વાર)
જન્મ લિધો પ્રભુ ક્ષત્રિય કુળ મેં
પાર્શ્વ શામળિયા…
બાળપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની, (૨ વાર)
કમઠ કો માન હણ્યો એક પલ મેં
પાર્શ્વ શામળિયા…
નાગ નિકાલા કાષ્ઠ ચિરાકર, (૨ વાર)
નાગ કો સુરપતિ કિયો એક છિન મેં
પાર્શ્વ શામળિયા…
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, (૨ વાર)
સંયમે ભીંજ ગયો એક રંગ મેં
પાર્શ્વ શામળિયા…
સમ્મેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, (૨ વાર)
પાર્શ્વ જી કો મહિમા, તીન ભુવન મેં
પાર્શ્વ શામળિયા…
ઉદયરતન કી એહી અરજ હે, (૨ વાર)
દિલ અટક્યો તોરા ચરણ કમલ મેં
પાર્શ્વ શામળિયા…
(रचना : पूज्य श्री उदयरत्न जी महाराज)
कोयल टहुंकी रही मधुबन में,
पार्श्व शामळिया वसो मेरे मन में…
वसो मेरे मन में वसो मेरे दिल में,
पार्श्व शंखेश्वरा वसो मेरे मन में
कोयल टहुंकी रही मधुबन में…
काशी देश वाराणसी नगरी, (२ वार)
जन्म लिधो प्रभु क्षत्रिय कुळ में
पार्श्व शामळिया…
बाळपणामां प्रभु अद्भुत ज्ञानी, (२ वार)
कमठ को मान हण्यो एक पल में
पार्श्व शामळिया…
नाग निकाला काष्ठ चिराकर, (२ वार)
नाग को सुरपति कियो एक छिन में
पार्श्व शामळिया…
संयम लई प्रभु विचरवा लाग्या, (२ वार)
संयमे भींज गयो एक रंग में
पार्श्व शामळिया…
सम्मेतशिखर प्रभु मोक्षे सिधाव्या, (२ वार)
पार्श्व जी को महिमा, तीन भुवन में
पार्श्व शामळिया…
उदयरतन की एही अरज हे, (२ वार)
दिल अटक्यो तोरा चरण कमल में
पार्श्व शामळिया…