(રચના : પ.પૂ. શ્રી જ્ઞાનવિમલ મ.સા.)
અખિયાં હરખન લાગી,
હમારી અખિયાં હરખન લાગી…
(૨ વાર)
દરિશન દેખત પાર્શ્વ જિણંદ કો,
ભાગ્ય દશા અબ જાગી…
અખિયાં હરખણ લાગી
હમારી અખિયાં હરખન લાગી…
અકલ અરૂપી ઔર અવિનાશી,
જગમેં તુંહી, તુંહી નિરાગી,
સુરત સુંદર અચરિજ એહી,
જગજનને કરે રાગી…
અખિયાં હરખણ લાગી
હમારી અખિયાં હરખન લાગી…
શરણાગત પ્રભુ તુજ પદપંકજ,
સેવના મુજ મતિ, મુજ મતિ જાગી,
લીલાલહેરે દે નિજ પદવી,
તુમ સમ કો નહીં ત્યાગી…
અખિયાં હરખણ લાગી
હમારી અખિયાં હરખન લાગી…
વામાનંદન ચંદનની પરે,
શીતલ તુંહી, તુંહી સૌભાગી,
જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન દરંતા,
ભવ ભાવઠ ભય ભાંગી…
અખિયાં હરખણ લાગી
હમારી અખિયાં હરખન લાગી…
(रचना : प.पू. श्री ज्ञानविमल म.सा.)
अखियां हरखन लागी,
हमारी अखियां हरखन लागी…
(२ वार)
दरिशन देखत पार्श्व जिणंद को,
भाग्य दशा अब जागी…
अखियां हरखण लागी
हमारी अखियां हरखन लागी…
अकल अरूपी और अविनाशी,
जगमें तुंही, तुंही निरागी,
सुरत सुंदर अचरिज एही,
जगजनने करे रागी…
अखियां हरखण लागी
हमारी अखियां हरखन लागी…
शरणागत प्रभु तुज पदपंकज,
सेवना मुज मति, मुज मति जागी,
लीलालहेरे दे निज पदवी,
तुम सम को नहीं त्यागी…
अखियां हरखण लागी
हमारी अखियां हरखन लागी…
वामानंदन चंदननी परे,
शीतल तुंही, तुंही सौभागी,
ज्ञानविमल प्रभु ध्यान दरंता,
भव भावठ भय भांगी…
अखियां हरखण लागी
हमारी अखियां हरखन लागी…