દાદા આદેશ્વરજી ઓ દાદા આદેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દિયો
હો દાદા આદેશ્વરજી ઓ દાદા આદેશ્વરજી
દુર થી આવ્યો દાદા દર્શન દિયો
કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવી ચડે પલાન (૨)
કોઈ આવે પગપાળે, દાદા ને દરબાર
હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે પાલખી (૨)
હું આવું પગપાળે દાદા ને દરબાર
હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
કોઈ મુકે સોના રૂપા કોઈ મુકે મહોર (૨)
કોઈ મુકે ચપટી ચોખા દાદા ને દરબાર
હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
શેઠ મુકે સોના રૂપા, રાજા મુકે મહોર (૨)
હું મુકું ચપટી ચોખા દાદા ને દરબાર
હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
કોઈ માંગે કંચન કાયા કોઈ માંગે આંખ (૨)
કોઈ માંગે ચરણો ની સેવા દાદા ને દરબાર
હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
કોઢિયો માંગે કંચન કાયા, આંધળો માંગે આંખ (૨)
હું માંગું ચરણો ની સેવા, દાદા ને દરબાર
હા હા દાદા ને દરબાર, દાદા આદેશ્વરજી..
હીર વિજય ગુરુ હીરલો ને વીર વિજય ગુણ ગાય (૨)
શેત્રુંજય ના દર્શન કરતા આનંદ અપાર
હા હા આનંદ અપાર, દાદા આદેશ્વરજી..
दादा आदेश्वरजी ओ दादा आदेश्वरजी
दुर थी आव्यो दादा दर्शन दियो
हो दादा आदेश्वरजी ओ दादा आदेश्वरजी
दुर थी आव्यो दादा दर्शन दियो
कोई आवे हाथी घोडे, कोई आवी चडे पलान (२)
कोई आवे पगपाळे, दादा ने दरबार
हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी..
शेठ आवे हाथी घोडे, राजा आवे पालखी (२)
हुं आवुं पगपाळे दादा ने दरबार
हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी..
कोई मुके सोना रूपा कोई मुके महोर (२)
कोई मुके चपटी चोखा दादा ने दरबार
हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी..
शेठ मुके सोना रूपा, राजा मुके महोर (२)
हुं मुकुं चपटी चोखा दादा ने दरबार
हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी..
कोई मांगे कंचन काया कोई मांगे आंख (२)
कोई मांगे चरणो नी सेवा दादा ने दरबार
हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी..
कोढियो मांगे कंचन काया, आंधळो मांगे आंख (२)
हुं मांगुं चरणो नी सेवा, दादा ने दरबार
हा हा दादा ने दरबार, दादा आदेश्वरजी..
हीर विजय गुरु हीरलो ने वीर विजय गुण गाय (२)
शेत्रुंजय ना दर्शन करता आनंद अपार
हा हा आनंद अपार, दादा आदेश्वरजी..



