દાદા તારું મંદિર તો આ જગનો સહારો છે
સુખિયા કે દુઃખિયાનો મારો વહાલો સહારો છે
હે દાદા તારું…
મોહને માયાના જુઓ વાદળ છવાયા છે (૨)
તેમાં પ્રભુની પ્રતિમા, સૌને શાતા પમાડે છે
હે દાદા તારું…
મારા ને તારામાં, સૌ જીવન વિતાવે છે (૨)
મારું કહે તે મરે, દાદા તારું કહે તે તરે
હે દાદા તારું…
દો રંગી દુનિયા, પ્રભુ આમ તેમ બોલે છે (૨)
પ્રભુ સાચો સહારો છે, જે અંતર ખોલે છે
હે દાદા તારું…
दादा तारुं मंदिर तो आ जगनो सहारो छे
सुखिया के दुःखियानो मारो वहालो सहारो छे
हे दादा तारुं…
मोहने मायाना जुओ वादळ छवाया छे (२)
तेमां प्रभुनी प्रतिमा, सौने शाता पमाडे छे
हे दादा तारुं…
मारा ने तारामां, सौ जीवन वितावे छे (२)
मारुं कहे ते मरे, दादा तारुं कहे ते तरे
हे दादा तारुं…
दो रंगी दुनिया, प्रभु आम तेम बोले छे (२)
प्रभु साचो सहारो छे, जे अंतर खोले छे
हे दादा तारुं…


