એવી લાગી લગન.. બન્યો ઘ્યાનમાં મગન
હું તો ઘડી ઘડી.. વીર વીર ગાયા કરું
એવી લાગી લગન…
હૈયે તારું રટણ.. હોઠે તારું સ્મરણ
હું તો પળે પળે.. પ્રભુ તને યાદ કરું
એવી લાગી લગન…
આંખ મીચું સ્વપ્ન માં તું આયા કરે
મારૂં રોમ રોમ સદા તને ગાયા કરે
એવી લાગી લગન…
મારા જીવનનો પ્રાણ.. મારા મનનો તું સ્મિત
તને પામીને કર્મોથી કરવી છે પ્રીત
હું તો ફરી ફરી તારી પાસે આવ્યા કરું
એવી લાગી લગન…
एवी लागी लगन.. बन्यो घ्यानमां मगन
हुं तो घडी घडी.. वीर वीर गाया करुं
एवी लागी लगन…
हैये तारुं रटण.. होठे तारुं स्मरण
हुं तो पळे पळे.. प्रभु तने याद करुं
एवी लागी लगन…
आंख मीचुं स्वप्न मां तुं आया करे
मारूं रोम रोम सदा तने गाया करे
एवी लागी लगन…
मारा जीवननो प्राण.. मारा मननो तुं स्मित
तने पामीने कर्मोथी करवी छे प्रीत
हुं तो फरी फरी तारी पासे आव्या करुं
एवी लागी लगन…


