ધર્મના દાયક તમે ધુરંધર,
તમે પરમ તારક શુભંકર
તમે કૃપાના સરસ સાગર,
તમને આપું અનંત આદર (2)
સાહેબ… સાહેબ…
સાહેબ… સાહેબ….
તમે તો મુજને બધું જ આપ્યું,
મે તો તમો ને કાંઈ ન આપ્યું
તમે છો મારા જીવન દાતા,
તમે જ પિતા તમે જ માતા
હું છું તમારો, તમે છો અમારા (2 વાર)
આ વાત તમને કહી દઉં છું,
હું છું તમારો, તમે છો અમારા,
આ વાત તમને કહી દઉં છું
તમારી પાસે જ બેસવું છે,
તમારી છાયામાં વશવું છે
તમારી ભક્તિથી ખુશી મળે છે
તમારી શક્તિ થી દુખ ટળે છે
હું છું તમારો, તમે છો અમારા (2 વાર)
આ વાત તમને કહી દઉં છું ,
હું છું તમારો, તમે છો અમારા,
આ વાત તમને કહી દઉં છું
સાહેબજી… મારા સાહેબજી…
યાદ કરું છું છું હર પળે,
મન માં ધરું છું હર પળે
જે તમારા માં મળે,
તેવું બીજા માં ના મળે
યાદ કરું છું છું હર પળે,
મન માં ધરું છું હર પળે
જે તમારા માં મળે,
તેવું બીજા માં ના મળે
સાહેબ મારા પ્રાણ તમે છો,
સાહેબ મારૂ ધ્યાન તમે છો
સહુ થી સલામત સ્થાન તમે છો,
આતમ તત્વનું જ્ઞાન તમે છો
હું છું તમારો, તમે છો અમારા (2 વાર)
આ વાત તમને કહી દઉં છું ,
હું છું તમારો, તમે છો અમારા,
આ વાત તમને કહી દઉં છું
હું તમારા સંગ માં,
દિન રાત રહેવા ચાહું છું
મારા મનની વાત બધી
તમને જ કહેવા ચાહું છું
તમારા દરબાર ની
દેવરધી ને જોયા કરું
કયારે મળશે પરમ પદ,
એ ચિંતા થી રોયા કરું
તમારી પાસે જ બેસવું છે,
તમારી છાયામાં વશવું છે
તમારી ભક્તિથી ખુશી મળે છે
તમારી શક્તિ થી દુખ ટળે છે
હું છું તમારો, તમે છો અમારા (2 વાર)
આ વાત તમને કહી દઉં છું ,
હું છું તમારો, તમે છો અમારા,
આ વાત તમને કહી દઉં છું
સહુથી મોટું બળ તમે રે,
સહુથી પાવન પળ તમે
સહુ થી ઉચુ મંગલ તમે રે,
ક્ષત્રિય કુંડ જળહળે તમે રે
સાચું ત્રીરથ સ્થળ તમે,
મુજ પુણ્યનું શુભ ફળ તમે
આંનદમાં અવિચલ તમે રે,
જાડ જાખર ને કમળ તમે
સહુથી મોટું બળ તમે રે,
સહુથી પાવન પળ તમે
હું છું તમારો, તમે છો અમારા (2 વાર)
આ વાત તમને કહી દઉં છું ,
હું છું તમારો, તમે છો અમારા,
આ વાત તમને કહી દઉં છું
धर्मना दायक तमे धुरंधर,
तमे परम तारक शुभंकर
तमे कृपाना सरस सागर,
तमने आपुं अनंत आदर (2)
साहेब… साहेब…
साहेब… साहेब….
तमे तो मुजने बधुं ज आप्युं,
मे तो तमो ने कांई न आप्युं
तमे छो मारा जीवन दाता,
तमे ज पिता तमे ज माता
हुं छुं तमारो, तमे छो अमारा (2 वार)
आ वात तमने कही दउं छुं,
हुं छुं तमारो, तमे छो अमारा,
आ वात तमने कही दउं छुं
तमारी पासे ज बेसवुं छे,
तमारी छायामां वशवुं छे
तमारी भक्तिथी खुशी मळे छे
तमारी शक्ति थी दुख टळे छे
हुं छुं तमारो, तमे छो अमारा (2 वार)
आ वात तमने कही दउं छुं ,
हुं छुं तमारो, तमे छो अमारा,
आ वात तमने कही दउं छुं
साहेबजी… मारा साहेबजी…
याद करुं छुं छुं हर पळे,
मन मां धरुं छुं हर पळे
जे तमारा मां मळे,
तेवुं बीजा मां ना मळे
याद करुं छुं छुं हर पळे,
मन मां धरुं छुं हर पळे
जे तमारा मां मळे,
तेवुं बीजा मां ना मळे
साहेब मारा प्राण तमे छो,
साहेब मारू ध्यान तमे छो
सहु थी सलामत स्थान तमे छो,
आतम तत्वनुं ज्ञान तमे छो
हुं छुं तमारो, तमे छो अमारा (2 वार)
आ वात तमने कही दउं छुं ,
हुं छुं तमारो, तमे छो अमारा,
आ वात तमने कही दउं छुं
हुं तमारा संग मां,
दिन रात रहेवा चाहुं छुं
मारा मननी वात बधी
तमने ज कहेवा चाहुं छुं
तमारा दरबार नी
देवरधी ने जोया करुं
कयारे मळशे परम पद,
ए चिंता थी रोया करुं
तमारी पासे ज बेसवुं छे,
तमारी छायामां वशवुं छे
तमारी भक्तिथी खुशी मळे छे
तमारी शक्ति थी दुख टळे छे
हुं छुं तमारो, तमे छो अमारा (2 वार)
आ वात तमने कही दउं छुं ,
हुं छुं तमारो, तमे छो अमारा,
आ वात तमने कही दउं छुं
सहुथी मोटुं बळ तमे रे,
सहुथी पावन पळ तमे
सहु थी उचु मंगल तमे रे,
क्षत्रिय कुंड जळहळे तमे रे
साचुं त्रीरथ स्थळ तमे,
मुज पुण्यनुं शुभ फळ तमे
आंनदमां अविचल तमे रे,
जाड जाखर ने कमळ तमे
सहुथी मोटुं बळ तमे रे,
सहुथी पावन पळ तमे
हुं छुं तमारो, तमे छो अमारा (2 वार)
आ वात तमने कही दउं छुं ,
हुं छुं तमारो, तमे छो अमारा,
आ वात तमने कही दउं छुं


