જય જય વરો, જય જય વરો,
સંયમપંથે હવે, જય જય વરો…
શુભમંગલ ઘડીઓ આવી તારે દ્વારે,
દુનિયાના બંધન તોડીને તું ચાલ,
તુજને મુક્તિનું અંબર આજ પુકારે,
ભવપિંજર તોડી ઉડીજા તું આજ હવે,
સત્ત્વધરો, સત્ત્વવરો,
ભલે આવેને વિઘ્નો હજાર…
જય જય વરો…
અમે કરશું વિરતી વધામણાં,
અમે દેશું શુભ-શુભકામનાં…
જય વરો, જય જય વરો…
મન મક્કમ કરી તું ચાલજે,
વિઘ્નોને તું પડકારજે,
જય વરો, જય જય વરો…
તું તને ઓળખે, સાચો સિંહબાળ છે,
શાશ્વતા સત્યોનો, તું રખેવાળ છે, તારી
ગુણ-કીર્તિની, દિવ્યતા ન્યારો છે…
જેના પર ચાલી મુક્તિમંઝીલ પામે,
એવા રસ્તે છે તારી સાધના,
જન્મો-જન્મોનાં પુણ્યો તારા જાગ્યા,
ત્યારે મળી તુજને આવી ગુરુમાત હવે,
જય જય વરો… ભવજલ તરો,
સંયમપંથે હવે, જય જય વરો…
जय जय वरो, जय जय वरो,
संयमपंथे हवे, जय जय वरो…
शुभमंगल घडीओ आवी तारे द्वारे,
दुनियाना बंधन तोडीने तुं चाल,
तुजने मुक्तिनुं अंबर आज पुकारे,
भवपिंजर तोडी उडीजा तुं आज हवे,
सत्त्वधरो, सत्त्ववरो,
भले आवेने विघ्नो हजार…
जय जय वरो…
अमे करशुं विरती वधामणां,
अमे देशुं शुभ-शुभकामनां…
जय वरो, जय जय वरो…
मन मक्कम करी तुं चालजे,
विघ्नोने तुं पडकारजे,
जय वरो, जय जय वरो…
तुं तने ओळखे, साचो सिंहबाळ छे,
शाश्वता सत्योनो, तुं रखेवाळ छे, तारी
गुण-कीर्तिनी, दिव्यता न्यारो छे…
जेना पर चाली मुक्तिमंझील पामे,
एवा रस्ते छे तारी साधना,
जन्मो-जन्मोनां पुण्यो तारा जाग्या,
त्यारे मळी तुजने आवी गुरुमात हवे,
जय जय वरो… भवजल तरो,
संयमपंथे हवे, जय जय वरो…



