જેના ઘરમાં ભક્તિગાન , એ ઘર આવે છે ભગવાન
જ્યાં છે સંત તણા સન્માન, એ ઘર આવે છે ભગવાન
જેના ઘરમાં…
ઘરમાં સૌએ સંપી રહેતા એકબીજા ને દોષ ન દેતા
નાના મોટા સર્વ સમાન, એ ઘર આવે છે ભગવાન
જેના ઘરમાં…
એકબીજા નું હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચારવી
રાખે એ અધર્મ કેરું ભાન, એ ઘર આવે છે ભગવાન
જેના ઘરમાં…
માતા પિતાના એ સંસ્કારો, ઉતરે બાળકમાં આચારો
વિકસે કુટુંબ કેરો બાગ, એ ઘર આવે છે ભગવાન
જેના ઘરમાં…
जेना घरमां भक्तिगान , ए घर आवे छे भगवान
ज्यां छे संत तणा सन्मान, ए घर आवे छे भगवान
जेना घरमां…
घरमां सौए संपी रहेता एकबीजा ने दोष न देता
नाना मोटा सर्व समान, ए घर आवे छे भगवान
जेना घरमां…
एकबीजा नुं हित विचारी, मीठी वाणीने उच्चारवी
राखे ए अधर्म केरुं भान, ए घर आवे छे भगवान
जेना घरमां…
माता पिताना ए संस्कारो, उतरे बाळकमां आचारो
विकसे कुटुंब केरो बाग, ए घर आवे छे भगवान
जेना घरमां…


