કાશી નગરના વાસી રે
ત્રેવીસમા જીનરાયા,
માતા વામાદેવીના જાયા રે
અશ્વસેન કુલ હુલરાયા,
પ્રભુ શ્યામ વર્ણ કરી કાયા રે
ત્રેવીસમા જીનરાયા…
કમઠે ઉપસર્ગ કીઘા,
તે સહન કરીને લીઘા (૨)
આપ મોક્ષ જઇને સિઘ્યા રે
ત્રેવીસમા જીનરાયા,
કાશી નગરના વાસી રે
ત્રેવીસમા જીનરાયા…
નાગને બળતો ઉગારી,
નવકાર સુણાવ્યો ભારી (૨)
મોક્ષની બતાવી બારી રે
ત્રેવીસમા જીનરાયા,
કાશી નગરના વાસી રે
ત્રેવીસમા જીનરાયા…
પ્રભુ આપ દયાળુ દેવા,
અમે કરીયે તમારી સેવા (૨)
આપોને મુકિત મેવા રે
ત્રેવીસમા જીનરાયા,
કાશી નગરના વાસી રે
ત્રેવીસમા જીનરાયા…
શુદ્ઘજ્ઞાન ચક્ષુ મને આપો,
પ્રભુ કષ્ટો અમારા કાપો (૨)
બુદિ્ઘસાગર સિ્થર મુજ સ્થાપો રે
ત્રેવીસમા જીનરાયા,
કાશી નગરના વાસી રે
ત્રેવીસમા જીનરાયા…
काशी नगरना वासी रे
त्रेवीसमा जीनराया,
माता वामादेवीना जाया रे
अश्वसेन कुल हुलराया,
प्रभु श्याम वर्ण करी काया रे
त्रेवीसमा जीनराया…
कमठे उपसर्ग कीघा,
ते सहन करीने लीघा (२)
आप मोक्ष जइने सिघ्या रे
त्रेवीसमा जीनराया,
काशी नगरना वासी रे
त्रेवीसमा जीनराया…
नागने बळतो उगारी,
नवकार सुणाव्यो भारी (२)
मोक्षनी बतावी बारी रे
त्रेवीसमा जीनराया,
काशी नगरना वासी रे
त्रेवीसमा जीनराया…
प्रभु आप दयाळु देवा,
अमे करीये तमारी सेवा (२)
आपोने मुकित मेवा रे
त्रेवीसमा जीनराया,
काशी नगरना वासी रे
त्रेवीसमा जीनराया…
शुद्घज्ञान चक्षु मने आपो,
प्रभु कष्टो अमारा कापो (२)
बुदि्घसागर सि्थर मुज स्थापो रे
त्रेवीसमा जीनराया,
काशी नगरना वासी रे
त्रेवीसमा जीनराया…


