(રચના : દેવર્ધી સાહેબ)
(રાગ : તેરે આને કી જબ ખબર)
મળે અજવાળું ત્હારા દીવાથી..(૨)
હું મનેં ભાળું ત્હારા દીવાથી..
મળે અજવાળું…
મને દૃષ્ટિ દિશા અને મંજ઼િલ (૨)
સાંપડે કૃપાળુ ત્હારા દીવાથી..
હું મનેં ભાળું ત્હારા દીવાથી..
મળે અજવાળું…
પ્રભુ તારું નામ તારૂં નામ જપું (૨)
મોહને ટાળું ત્હારા દીવાથી..
હું મનેં ભાળું ત્હારા દીવાથી..
મળે અજવાળું…
હવે અંધકારને જવું પડશે (૨)
ઉઘડ્યું તાળું ત્હારા દીવાથી..
હું મનેં ભાળું ત્હારા દીવાથી..
મળે અજવાળું…
એક અવસર પ્રભુ મને દેજે (૨)
મનને વાળું ત્હારા દીવાથી..
હું મનેં ભાળું ત્હારા દીવાથી..
મળે અજવાળું…
(रचना : देवर्धी साहेब)
(राग : तेरे आने की जब खबर)
मळे अजवाळुं त्हारा दीवाथी..(२)
हुं मनें भाळुं त्हारा दीवाथी..
मळे अजवाळुं…
मने दृष्टि दिशा अने मंज़िल (२)
सांपडे कृपाळु त्हारा दीवाथी..
हुं मनें भाळुं त्हारा दीवाथी..
मळे अजवाळुं…
प्रभु तारुं नाम तारूं नाम जपुं (२)
मोहने टाळुं त्हारा दीवाथी..
हुं मनें भाळुं त्हारा दीवाथी..
मळे अजवाळुं…
हवे अंधकारने जवुं पडशे (२)
उघड्युं ताळुं त्हारा दीवाथी..
हुं मनें भाळुं त्हारा दीवाथी..
मळे अजवाळुं…
एक अवसर प्रभु मने देजे (२)
मनने वाळुं त्हारा दीवाथी..
हुं मनें भाळुं त्हारा दीवाथी..
मळे अजवाळुं…


