મને વ્હાલું લાગે, મને વ્હાલું લાગે
મને વ્હાલું લાગે દાદા તારું નામ
તન, મન, ધન પ્રભુના ચરણોમાં (૨)
નામ તમારુ લેતા દાદા ભવસાગર તરી જઈએ
સ્મરણ તમારુ કરતાં દાદા મુક્તિના ડગ ભરીએ
તને જોયા કરુ (૨) દિવસ ને રાત
તન, મન, ધન…
સુરવર મુનિવર સૌ કોઈ સમરે નામ તમારુ હૈયે
તારા નામે પાપી જીવો પણ પાવન થઈ જાયે
મારા હૈયે વસે (૨) દાદા તારુ નામ
તન, મન, ધન…
मने व्हालुं लागे, मने व्हालुं लागे
मने व्हालुं लागे दादा तारुं नाम
तन, मन, धन प्रभुना चरणोमां (२)
नाम तमारु लेता दादा भवसागर तरी जईए
स्मरण तमारु करतां दादा मुक्तिना डग भरीए
तने जोया करु (२) दिवस ने रात
तन, मन, धन…
सुरवर मुनिवर सौ कोई समरे नाम तमारु हैये
तारा नामे पापी जीवो पण पावन थई जाये
मारा हैये वसे (२) दादा तारु नाम
तन, मन, धन…


