મારા દાદા ને દરબારે ઢોલ વાગે છે
વાગે છે ઢોલ વાગે છે (૨ વાર)
મારા…
ગામ-ગામનાં સોનિડા આવે છે
આવે છે શું શું લાવે છે ?
મારા દાદા નો મુગટ લાવે છે.
હે મારા દાદા…
ગામ-ગામનાં ઝવેરી આવે છે
આવે છે શું શું લાવે છે ?
મારા દાદા ની આંગી ભરાવે છે.
હે મારા દાદા…
ગામ-ગામનાં માળીડા આવે છે
આવે છે શું શું લાવે છે ?
મારા દાદા ના ફૂલડાં લાવે છે
હે મારા દાદા…
ગામ-ગામનાં શ્રાવકો આવે છે
આવે છે શું શું લાવે છે ?
સાચા અંતરની ભાવના લાવે છે
હે મારા દાદા…
मारा दादा ने दरबारे ढोल वागे छे
वागे छे ढोल वागे छे (२ बार)
मारा…
गाम-गामनां सोनिडा आवे छे
आवे छे शुं शुं लावे छे ?
मारा दादा नो मुगट लावे छे.
हे मारा दादा…
गाम-गामनां झवेरी आवे छे
आवे छे शुं शुं लावे छे ?
मारा दादा नी आंगी भरावे छे.
हे मारा दादा…
गाम-गामनां माळीडा आवे छे
आवे छे शुं शुं लावे छे ?
मारा दादा ना फूलडां लावे छे
हे मारा दादा…
गाम-गामनां श्रावको आवे छे
आवे छे शुं शुं लावे छे ?
साचा अंतरनी भावना लावे छे
हे मारा दादा…


