હો.. મારા પ્રભુજીના કંથે છે ગુણલા ની માળ..
મારા પ્રભુજીના કંથે છે ગુણલા ની માળ
એ તો કરુણા નિધાન
એ તો જગત નો પ્રાણ
એ તો પાલનહાર
એ તો તારણહાર
એ તો પ્રેમ વણઝાર
એ તો ભક્તિ ભર થાર
એની ભક્તિ મા હૈયુ-સજતુ, શોળે શણગાર
મારા પ્રભુજી ના કંથે છે ગુણલા ની માળ…
મારા પ્રભુજી ના ગુણલા નું શું રે કહુ…
મારા પ્રભુજી ના ગુણલા નું શું રે કહુ
તેજે સૂર્ય સમા
સૌમ્ય ચંદ્ર સમા
નિર્ભય સિંહ સમા
કોમલ પદ્મ સમા
ગંભીર સાગર સમા
નિર્મળ નીર સમા
જેના ગુણલા ને ગાતા થાકે સરસ્વતી માં
મારા પ્રભુજી ના ગુણલા નું શું રે કહુ…
મારા પ્રભુજી ના ગુણલા નું શું રે કહુ
રાગ ને રગદોળનાર
દ્વેષ ને દયા કરનાર
મોહ ને માત કરનાર
લોભ ને લલચાવનાર
ક્રોધ ને પક્કડાવનાર
કામ ના કામ કરનાર
એના રોમેં રોમ માં છે પ્યારા પ્રેમ નો પ્રકાશ
માર પ્રભુજીના કંથે છે ગુણલા ની માળ…
મારા પ્રભુજીના કંથે છે ગુણલા ની માળ
એ તો કરુણાનિધાન
એ તો જગત નો પ્રાણ
એ તો પાલનહાર
એ તો તારણહાર
એ તો પ્રેમ વણઝાર
એ તો ભક્તિ ભર થાર
એની ભક્તિ મા હૈયુ સજતુ સોળે શણગાર
મારા પ્રભુજીના કંથે છે ગુણલા ની માળ…
हो.. मारा प्रभुजीना कंथे छे गुणला नी माळ..
मारा प्रभुजीना कंथे छे गुणला नी माळ
ए तो करुणा निधान
ए तो जगत नो प्राण
ए तो पालनहार
ए तो तारणहार
ए तो प्रेम वणझार
ए तो भक्ति भर थार
एनी भक्ति मा हैयु-सजतु, शोळे शणगार
मारा प्रभुजी ना कंथे छे गुणला नी माळ…
मारा प्रभुजी ना गुणला नुं शुं रे कहु…
मारा प्रभुजी ना गुणला नुं शुं रे कहु
तेजे सूर्य समा
सौम्य चंद्र समा
निर्भय सिंह समा
कोमल पद्म समा
गंभीर सागर समा
निर्मळ नीर समा
जेना गुणला ने गाता थाके सरस्वती मां
मारा प्रभुजी ना गुणला नुं शुं रे कहु…
मारा प्रभुजी ना गुणला नुं शु रे कहु
राग ने रगदोळनार
द्वेष ने दया करनार
मोह ने मात करनार
लोभ ने ललचावनार
क्रोध ने पक्कडावनार
काम ना काम करनार
एना रोमें रोम मां छे प्यारा प्रेम नो प्रकाश
मार प्रभुजीना कंथे छे गुणला नी माळ…
मारा प्रभुजीना कंथे छे गुणला नी माळ
ए तो करुणानिधान
ए तो जगत नो प्राण
ए तो पालनहार
ए तो तारणहार
ए तो प्रेम वणझार
ए तो भक्ति भर थार
एनी भक्ति मा हैयु सजतु सोळे शणगार
मारा प्रभुजीना कंथे छे गुणला नी माळ…


