મારે ભક્તિ તમારી કરવી છે
મારે મુક્તિ નગરમાં જાવું છે
મને પાર ઉતારો.. જિનવરીયા
મને મુક્તિ આપો જિનવરીયા
આ.. આ.. આ.. હો.. હો..
હો.. હો..
ભવસાગર માં ભગવાન મળ્યો
મને તારા જેવો નાથ મળ્યો
મને પાર ઉતારો…
હો.. હો..
પ્રભુવીર જીવનમાં તું જ મળ્યો
જ્યાં જાઉં ત્યાં નિરકુંજ ભર્યો
મને પાર ઉતારો…
હો.. હો..
જેમ સરિતાને સાગર મળ્યો
એમ અમને તું વીતરાગ મળ્યો
મને પાર ઉતારો…
હો.. હો..
મારા મનમાં વસ્યા છો આપ પ્રભુજી
મારા દિલમાં ચાલે જાપ પ્રભુજી
મને પાર ઉતારો…
मारे भक्ति तमारी करवी छे
मारे मुक्ति नगरमां जावुं छे
मने पार उतारो.. जिनवरीया
मने मुक्ति आपो जिनवरीया
आ.. आ.. आ.. हो.. हो..
हो.. हो..
भवसागर मां भगवान मळ्यो
मने तारा जेवो नाथ मळ्यो
मने पार उतारो…
हो.. हो..
प्रभुवीर जीवनमां तुं ज मळ्यो
ज्यां जाउं त्यां निरकुंज भर्यो
मने पार उतारो…
हो.. हो..
जेम सरिताने सागर मळ्यो
एम अमने तुं वीतराग मळ्यो
मने पार उतारो…
हो.. हो..
मारा मनमां वस्या छो आप प्रभुजी
मारा दिलमां चाले जाप प्रभुजी
मने पार उतारो…


