મારી આંખોમાં પાશ્વ પ્રભુ આવજો રે,
હું તો પાપણ ના પુષ્પે વધાવું
મારા હૈયાના હાર બની આવજો રે,
હું તો પાંપણ ના પુષ્પે વધાવું
મારી આંખોમાં…
તમે વામા દેવી ના છો જાયા,
ત્રણ લોક માં આપ છવાયા (૨ વાર)
મારા મનના મંદીર માં પધારજો રે (૨ વાર),
હું તો પાંપણ ના પુષ્પે વધાવું
મારી આંખોમાં…
ભવ સાગર છે બહુ ભારી,
ઝોલા ખાતી રે નાવડી મારી (૨ વાર)
નૈયા ના સુકાની બની આવજો રે (૨ વાર)
હું તો પાંપણ ના પુષ્પે વધાવું
મારી આંખોમાં…
મને મોહ રાજાએ હરાવ્યો,
મને મારગ તારો ભુલાવ્યો (૨ વાર)
જીવનના સારથી બની આવજો રે (૨ વાર)
હું તો પાંપણ ના પુષ્પે વધાવું
મારી આંખોમાં…
મારા દિલમાં રહ્યા છો આપ,
મારા મનમાં ચાલે તારો જાપ (૨ વાર)
મારા મનનાં મયુર બની આવજો રે (૨ વાર)
હું તો પાંપણ ના પુષ્પે વધાવું
મારી આંખોમાં…
मारी आंखोमां पाश्व प्रभु आवजो रे,
हुं तो पापण ना पुष्पे वधावुं
मारा हैयाना हार बनी आवजो रे,
हुं तो पांपण ना पुष्पे वधावुं
मारी आंखोमां…
तमे वामा देवी ना छो जाया,
त्रण लोक मां आप छवाया (२ बार)
मारा मनना मंदीर मां पधारजो रे (२ बार),
हुं तो पांपण ना पुष्पे वधावुं
मारी आंखोमां…
भव सागर छे बहु भारी,
झोला खाती रे नावडी मारी (२ बार)
नैया ना सुकानी बनी आवजो रे (२ बार)
हुं तो पांपण ना पुष्पे वधावुं
मारी आंखोमां…
मने मोह राजाए हराव्यो,
मने मारग तारो भुलाव्यो (२ बार)
जीवनना सारथी बनी आवजो रे (२ बार)
हुं तो पांपण ना पुष्पे वधावुं
मारी आंखोमां…
मारा दिलमां रह्या छो आप,
मारा मनमां चाले तारो जाप (२ बार)
मारा मननां मयुर बनी आवजो रे (२ बार)
हुं तो पांपण ना पुष्पे वधावुं
मारी आंखोमां…


