મારી એક તમન્ના છે,
પ્રભુ દર્શન મુજને દે
તારા શરણે આવ્યો છું,
પ્રભુ દર્શન મુજને દે
મારા મનમાં કાંઈ કાંઈ થાય,
તારો વિયોગના સહેવાય
મારી મૂંઝવણ એવી છે,
પ્રભુ દર્શન મુજને દે
મારી એક…
મારા ભવના તારણહાર,
મારો કરજે બેડો પાર
બસ એક જ કહેવું છે,
પ્રભુ દર્શન મુજને દે
મારી એક…
मारी एक तमन्ना छे,
प्रभु दर्शन मुजने दे
तारा शरणे आव्यो छुं,
प्रभु दर्शन मुजने दे
मारा मनमां कांई कांई थाय,
तारो वियोगना सहेवाय
मारी मूंझवण एवी छे,
प्रभु दर्शन मुजने दे
मारी एक…
मारा भवना तारणहार,
मारो करजे बेडो पार
बस एक ज कहेवुं छे,
प्रभु दर्शन मुजने दे
मारी एक…


