આવ્યો પ્રભુ તારે દ્વાર, મારે જાવું સામે પાર
મારી લાજ રાખજો…
હું છું દિન ને અનાત, મારે થાવું છે સનાથ
મારી લાજ રાખજો, આવ્યો પ્રભુ તારે દ્વાર….
સ્વાર્થ ભરેલો આ સભડો સંસાર
એમાં કાઈ નથી સાર (૨ વાર)
છે દુખો અપ્રમ પાર…
તમે દુનિયા ના નાથ, મારી જાલી લેજો હાથ
મારી લાજ રાખજો…
હું છું દિન ને અનાત, મારે થાવું છે સનાથ
મારી લાજ રાખજો, આવ્યો પ્રભુ તારે દ્વાર….
અજ્ઞાની આ બાળ તારો કરે છે પોકાર
મારા જીવન આધાર (૨ વાર)
ઓ જગ ના તારણહાર…
આ જીવન બને મહાન, મને આપો એવું જ્ઞાન
મારી લાજ રાખજો…
હું છું દિન ને અનાત, મારે થાવું છે સનાથ
મારી લાજ રાખજો, આવ્યો પ્રભુ તારે દ્વાર…
મુક્તિ રૂપી મહેલ માં બિરાજી રહ્યા આપ
જ્યાં છે આનંદ અમાપ (૨ વાર)
જ્યાં નથી કોઈ સંતાપ…
જય માંગે તારી પાસ, મારે હૈયે કરજો આસ
મારી લાજ રાખજો…
હું છું દિન ને અનાત, મારે થાવું છે સનાથ
મારી લાજ રાખજો…
આવ્યો પ્રભુ તારે દ્વાર મારે જાવું સામે પાર
મારી લાજ રાખજો (૨ વાર)
आव्यो प्रभु तारे द्वार, मारे जावुं सामे पार
मारी लाज राखजो…
हुं छुं दिन ने अनात, मारे थावुं छे सनाथ
मारी लाज राखजो, आव्यो प्रभु तारे द्वार….
स्वार्थ भरेलो आ सभडो संसार
एमां काई नथी सार (२ वार)
छे दुखो अप्रम पार…
तमे दुनिया ना नाथ, मारी जाली लेजो हाथ
मारी लाज राखजो…
हुं छुं दिन ने अनात, मारे थावुं छे सनाथ
मारी लाज राखजो, आव्यो प्रभु तारे द्वार….
अज्ञानी आ बाळ तारो करे छे पोकार
मारा जीवन आधार (२ वार)
ओ जग ना तारणहार…
आ जीवन बने महान, मने आपो एवुं ज्ञान
मारी लाज राखजो…
हुं छुं दिन ने अनात, मारे थावुं छे सनाथ
मारी लाज राखजो, आव्यो प्रभु तारे द्वार…
मुक्ति रूपी महेल मां बिराजी रह्या आप
ज्यां छे आनंद अमाप (२ वार)
ज्यां नथी कोई संताप…
जय मांगे तारी पास, मारे हैये करजो आस
मारी लाज राखजो…
हुं छुं दिन ने अनात, मारे थावुं छे सनाथ
मारी लाज राखजो…
आव्यो प्रभु तारे द्वार मारे जावुं सामे पार
मारी लाज राखजो (२ वार)


