કર્મો ની નિર્જરા કરાવતું ભાવ સભર ગીત
(રાગ: દાદા ઓ દિકરી)
દિવસે જે પાપ કર્યા, રાત્રે જે પાપ કર્યા,
તેને ખમાવું છું આજ…
ઓ પ્રભુજી મિચ્છામિ દુક્કડમ્… ||૧||
આ ભવ પરભવ, વલી રે ભવોભવ,
પાપો કર્યા છે અપાર…
ઓ પ્રભુજી… ।।૨।।
મન વચન કાયા થી, કર્મો જે બાંધ્યા,
તે કર્મો ખપાવવાને આજ…
ઓ પ્રભુજી… ।।૩।।
ક્રોધાદિ કષાય થી, વેર ઝેર બાંધ્યા,
વેર ઝેર મીટાવવાને આજ…
ઓ પ્રભુજી… ।।૪।।
કોઇની સાથે રાગ કર્યો, કોઇની સાથે દ્વેષ કર્યો,
રાગ દ્વેષ મીટાવવાને આજ…
ઓ પ્રભુજી… ।।૫।।
ચૌદ રાજ લોક મા, ચોર્યાસી લક્ષ યોની મા,
સર્વે જીવ ખમાવું છું આજ…
ઓ પ્રભુજી… ।।૬।।
મારાથી કોઇ જીવ, અશાતા પામ્યો હોય,
તે સર્વે ની માફી માગું આજ…
ઓ પ્રભુજી… ।।૭।।
આપની આજ્ઞા વિરુદ્ઘ, કંઇ આચરણ કર્યું હોય,
ત્રિવિધે ખમાવું છું આજ…
ઓ પ્રભુજી… ।।૮।।
कर्मो नी निर्जरा करावतुं भाव सभर गीत
(राग: दादा ओ दीकरी)
दिवसे जे पाप कर्या, रात्रे जे पाप कर्या,
तेने खमावुं छुं आज…
ओ प्रभुजी मिच्छामि दुक्कडम्… ||१||
आ भव परभव, वली रे भवोभव,
पापो कर्या छे अपार…
ओ प्रभुजी… ।।२।।
मन वचन काया थी, कर्मो जे बांध्या,
ते कर्मो खपाववाने आज…
ओ प्रभुजी… ।।३।।
क्रोधादि कषाय थी, वेर झेर बांध्या,
वेर झेर मीटाववाने आज…
ओ प्रभुजी… ।।४।।
कोइनी साथे राग कर्यो, कोइनी साथे द्वेष कर्यो,
राग द्वेष मीटाववाने आज…
ओ प्रभुजी… ।।५।।
चौद राज लोक मा, चोर्यासी लक्ष योनी मा,
सर्वे जीव खमावुं छुं आज…
ओ प्रभुजी… ।।६।।
माराथी कोइ जीव, अशाता पाम्यो होय,
ते सर्वे नी माफी मागुं आज…
ओ प्रभुजी… ।।७।।
आपनी आज्ञा विरुद्घ, कंइ आचरण कर्युं होय,
त्रिविधे खमावुं छुं आज…
ओ प्रभुजी… ।।८।।


