પ્રભુ તે મને જે આપ્યું છે,
એનો બદલો હું શે વાળું?,
બસ તારી ભક્તિ કરી કરીને
મારા મનડાને વાળું
પ્રભુ તે મને જે…
પ્રભુ નરક નિગોધથી તે તાર્યો,
મને અનંત દુઃખોથી ઉગાર્યો,
તારા ઉપકારો અનંતા છે (૨ વાર)
એનો બદલો હું શે વાળું?,
બસ તારી ભક્તિ કરી કરીને
મારા મનડાને વાળું
પ્રભુ તે મને જે…
અહી લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા,
તુજ શાસન પામ્યો પ્રભુ તારી કૃપા,
જૈન ધર્મ તણી બલિહારી છે (૨ વાર)
એનો બદલો હું શે વાળું?,
બસ તારી ભક્તિ કરી કરીને
મારા મનડાને વાળું
પ્રભુ તે મને જે…
પ્રભુ મોક્ષ નગરનો સથવારો,
હું મોહ નગરમાં વસનારો,
તું ભવો ભવનો ઉપકારી છે (૨ વાર)
એનો બદલો હું શે વાળું?,
બસ તારી ભક્તિ કરી કરીને
મારા મનડાને વાળું
પ્રભુ તે મને જે…
प्रभु ते मने जे आप्युं छे,
एनो बदलो हुं शे वाळुं?,
बस तारी भक्ति करी करीने
मारा मनडाने वाळुं
प्रभु ते मने जे…
प्रभु नरक निगोधथी ते तार्यो,
मने अनंत दुःखोथी उगार्यो,
तारा उपकारो अनंता छे (२ बार)
एनो बदलो हुं शे वाळुं?,
बस तारी भक्ति करी करीने
मारा मनडाने वाळुं
प्रभु ते मने जे…
अही लगी पहोंच्यो प्रभु तारी कृपा,
तुज शासन पाम्यो प्रभु तारी कृपा,
जैन धर्म तणी बलिहारी छे (२ बार)
एनो बदलो हुं शे वाळुं?,
बस तारी भक्ति करी करीने
मारा मनडाने वाळुं
प्रभु ते मने जे…
प्रभु मोक्ष नगरनो सथवारो,
हुं मोह नगरमां वसनारो,
तुं भवो भवनो उपकारी छे (२ बार)
एनो बदलो हुं शे वाळुं?,
बस तारी भक्ति करी करीने
मारा मनडाने वाळुं
प्रभु ते मने जे…


