(રચના : કેવલ નાગડા)
(રાગ : રૂમઝૂમ રૂમઝૂમ)
પ્યારા પ્યારા, વ્હાલા વ્હાલા
શાંતિનાથ દાદા, મારા પ્રભુજી,
પ્યારા લાગો છો, વ્હાલા લાગો છો…
તમને જોઈને હું, મલકુ ઘણું બધું,
તમને જોઈને હરખાવું…
અંધકાર ભરી દુનિયા થી
મને હવે આપી દ્યો છુટકારો…
પ્યારા પ્યારા, વ્હાલા વ્હાલા
શાંતિનાથ દાદા, મારા પ્રભુજી
પ્યારા લાગો છો, વ્હાલાં લાગો છો…
આશા છે મને, સ્વીકારશો તમે,
અરજ મારી હો દાદા…
કહે કેવલ પ્રભુ, સુણજો મારી
વિનંતી જગ ના દાતા…
પ્યારા પ્યારા, વ્હાલાં વ્હાલા
શાંતિનાથ દાદા, મારા પ્રભુજી
પ્યારા લાગો છો, વ્હાલાં લાગો છો…
(रचना : केवल नागडा)
(राग : रूमझूम रूमझूम)
प्यारा प्यारा, व्हाला व्हाला
शांतिनाथ दादा, मारा प्रभुजी,
प्यारा लागो छो, व्हाला लागो छो…
तमने जोईने हुं, मलकु घणुं बधुं,
तमने जोईने हरखावुं…
अंधकार भरी दुनिया थी
मने हवे आपी द्यो छुटकारो…
प्यारा प्यारा, व्हाला व्हाला
शांतिनाथ दादा, मारा प्रभुजी
प्यारा लागो छो, व्हालां लागो छो…
आशा छे मने, स्वीकारशो तमे,
अरज मारी हो दादा…
कहे केवल प्रभु, सुणजो मारी
विनंती जग ना दाता…
प्यारा प्यारा, व्हालां व्हाला
शांतिनाथ दादा, मारा प्रभुजी
प्यारा लागो छो, व्हालां लागो छो…


