રંગે રમે આનંદે રમે
આજ દેવ દેવીઓ રંગે રમે
હે મારા પ્રભુજી ને દેખી મોટા ભૂપ નમે
આજ દેવ…
પ્રભુજી ની પાસે સોનીડો આવે
હે.. મુગટ ચડાવી પ્રભુ પાયે નમે
આજ દેવ…
પ્રભુજી ની પાસે માલિડો આવે
હે.. હાર ચડાવી પ્રભુ પાયે નમે
આજ દેવ…
પ્રભુજી ની પાસે પૂજારી આવે
હે.. પૂજા કરી પ્રભુ પાય નમે
આજ દેવ…
પ્રભુજી ની પાસે ભક્તો રે આવે
ભક્તિ કરીને મોક્ષે જાવે
આજ દેવ…
रंगे रमे आनंदे रमे
आज देव देवीओ रंगे रमे
हे मारा प्रभुजी ने देखी मोटा भूप नमे
आज देव…
प्रभुजी नी पासे सोनीडो आवे
हे.. मुगट चडावी प्रभु पाये नमे
आज देव…
प्रभुजी नी पासे मालिडो आवे
हे.. हार चडावी प्रभु पाये नमे
आज देव…
प्रभुजी नी पासे पूजारी आवे
हे.. पूजा करी प्रभु पाय नमे
आज देव…
प्रभुजी नी पासे भक्तो रे आवे
भक्ति करीने मोक्षे जावे
आज देव…


