ઋષભ જિણંદા ઋષભ જિણંદા
તુમ-દરિશણ હુએ પરમાણંદા,
અહ-નિશિ ધ્યાઉં તુમ દીદારા
મહેર કરીને કરજ્યો પારા…
ઋષભ જિણંદા… (૧)
આપણને પૂંઠે જે વળગા,
કિમ સરે ? તેહને કરતાં અળગા
અળગા કીધા પણ રહે વળગા,
મોર-પીંછ પરે ન હુએ ઉભગા…
ઋષભ-જિણંદા… (૨)
તુમ પણ અળગા થયેં કિમ સરશે,
ભગતી ભલી આકરપી લેશે,
ગગને ઉડ઼ે દૂરે પડાઈ,
દોરી-બળે હાથે રહી આઈ…
ઋષભ-જિણંદા… (૩)
મુજ મનડું છે ચપળ સ્વભાવે,
તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે
તું તો સમય-સમય બદલાયે,
ઈમ કિમ પ્રીતિ-નિહાવો થાયે ?…
ઋષભ-જિણંદા… (૪)
તે માટે તું સાહિબ માહરો
હું છું સેવક ભવો – ભવ તાહરો
એહ સંબંધમા મ હજો ખામી,
વાચક “માન" કહે શિર-નામી…
ઋષભ-જિણંદા… (૫)
ऋषभ जिणंदा ऋषभ जिणंदा
तुम-दरिशण हुए परमाणंदा,
अह-निशि ध्याउं तुम दीदारा
महेर करीने करज्यो पारा…
ऋषभ जिणंदा… (१)
आपणने पूंठे जे वळगा,
किम सरे ? तेहने करतां अळगा
अळगा कीधा पण रहे वळगा,
मोर-पींछ परे न हुए उभगा…
ऋषभ-जिणंदा… (२)
तुम पण अळगा थयें किम सरशे,
भगती भली आकरपी लेशे,
गगने उड़े दूरे पडाई,
दोरी-बळे हाथे रही आई…
ऋषभ-जिणंदा… (३)
मुज मनडुं छे चपळ स्वभावे,
तोहे अंतर्मुहूर्त प्रस्तावे
तुं तो समय-समय बदलाये,
ईम किम प्रीति-निहावो थाये ?…
ऋषभ-जिणंदा… (४)
ते माटे तुं साहिब माहरो
हुं छुं सेवक भवो – भव ताहरो
एह संबंधमा म हजो खामी,
वाचक “मान" कहे शिर-नामी…
ऋषभ-जिणंदा… (५)