(રચના : પૂજ્ય સા. રત્નપ્રિયાશ્રીજી મા. સા.)
ઋષભજી ઋષભજી પ્યારા
ઋષભજી ઋષભજી મારા
ઋષભજી ઋષભજી પ્યારા
ઋષભજી ઋષભજી મારા
સમાવી લે તારા શ્વાસમાં,
તુ રહેને મારી પાસમાં
હું તને ચાહું છું, ઋષભ તને ચાહું છું…
માયા લગાડી તાહરી જાયે કેમ દૂર ? (૨)
ધબકે તારા નામે હૈયું તું જ છે જરૂર (૨)
સમાવી લે તારા શ્વાસમાં, તુ રહેને મારી પાસમાં
તુ રહેને, તુ રહેને મારી પાસમાં
તુ રહેને, તુ રહેને મારી પાસમાં
હું તને ચાહું છું, ઋષભ તને ચાહું છું… (૨)
આવે પવનની લહેર લઈ યાદોના એ પુર (૨)
તારા મૌનમાં પણ જાણે લાગે મીઠા સૂર (૨)
સમાવી લે તારા શ્વાસમાં, તુ રહેને મારી પાસમાં
તુ રહેને, તુ રહેને મારી પાસમાં
તુ રહેને, તુ રહેને મારી પાસમાં
હું તને ચાહું છું, ઋષભ તને ચાહું છું… (૨)
સમાવી લે તારા શ્વાસમાં,
તુ રહેને મારી પાસમાં…
વિનતી કરું છું પ્રભુજી મારા,
ઈક્ષુપાન કરાવો પ્રિયતમ પ્યારા,
અરજી સ્વીકારો રત્નપ્રિયાની…
અરજી સ્વીકારો રત્નપ્રિયાની…
(रचना : पूज्य सा. रत्नप्रियाश्रीजी मा. सा.)
ऋषभजी ऋषभजी प्यारा
ऋषभजी ऋषभजी मारा
ऋषभजी ऋषभजी प्यारा
ऋषभजी ऋषभजी मारा
समावी ले तारा श्वासमां,
तु रहेने मारी पासमां
हुं तने चाहुं छुं, ऋषभ तने चाहुं छुं…
माया लगाडी ताहरी जाये केम दूर ? (२)
धबके तारा नामे हैयुं तुं ज छे जरूर (२)
समावी ले तारा श्वासमां, तु रहेने मारी पासमां
तु रहेने, तु रहेने मारी पासमां
तु रहेने, तु रहेने मारी पासमां
हुं तने चाहुं छुं, ऋषभ तने चाहुं छुं… (२)
आवे पवननी लहेर लई यादोना ए पुर (२)
तारा मौनमां पण जाणे लागे मीठा सूर (२)
समावी ले तारा श्वासमां, तु रहेने मारी पासमां
तु रहेने, तु रहेने मारी पासमां
तु रहेने, तु रहेने मारी पासमां
हुं तने चाहुं छुं, ऋषभ तने चाहुं छुं… (२)
समावी ले तारा श्वासमां,
तु रहेने मारी पासमां…
विनती करुं छुं प्रभुजी मारा,
ईक्षुपान करावो प्रियतम प्यारा,
अरजी स्वीकारो रत्नप्रियानी…
अरजी स्वीकारो रत्नप्रियानी…




