રજોહરણ મારુ મંગલ સૂત્ર હોજો
મારી મુહપત્તી હાથ નુ મિઢણ
તારી પ્રીત નુ પાનેતર સજીને આવુ છું
વિરતિ વિવાહ માટે…
સંસાર ત્યજી ને આવુ છું (૨ વાર)
સંયમ ના અર્થિ શૂરા સત્વ કેવું લાવે (૨ વાર)
જોઇ જોઇ મારુ હૈયુ બોલે આજ ભાવે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… ક્યારે ક્યારે મળશે
ઓ… મુજને ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… ક્યારે ક્યારે મળશે
ઓ… મુજને ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
હુ ભોગ માં ડૂબી પડ પડ દુખ પામું
તૃષ્ણા માં સડગી દિન રાત ઘૂમાવૂ
તુ ભોગ તજીને હર પળ સુખ પામે
સંતોષ ના સુખ માં દિન રાત બીતાવે
ભોજન થાળી રમવા શેરી તારી મારી હેત
હુ ભટકુ તુ મુજને છોડી સંયમ પામ્યો છે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… ક્યારે ક્યારે મળશે
ઓ… મુજને ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… ક્યારે ક્યારે મળશે
ઓ… મુજને ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
આ મોંઘુ જીવન, પળ મા વહી જાશે
જો નહીં સુધરૂ તો, ક્યાં આતમ જાશે
ગુરુ મળ્યા એવા, જે હાથ પકડશે
દઇ સાથ મને જે, મોક્ષે લઇ જાશે
સંયમ નો અભિલાષ હવે તો રોમ રોમ માં થાય
હૃદય વીણા ના તાર વગાડી યોગ નો સાક્ષી જાય
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… ક્યારે ક્યારે મળશે
ઓ… મુજને ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
ઓ… ક્યારે ક્યારે મળશે
ઓ… મુજને ક્યારે મળશે
ઓ… સંયમ ક્યારે મળશે
रजोहरण मारु मंगल सूत्र होजो
मारी मुहपत्ती हाथ नु मिढण
तारी प्रीत नु पानेतर सजीने आवु छुं
विरति विवाह माटे…
संसार त्यजी ने आवु छुं (२ बार)
संयम ना अर्थि शूरा सत्व केवुं लावे (२ बार)
जोइ जोइ मारु हैयु बोले आज भावे
ओ… संयम क्यारे मळशे
ओ… क्यारे क्यारे मळशे
ओ… मुजने क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
ओ… क्यारे क्यारे मळशे
ओ… मुजने क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
हु भोग मां डूबी पड पड दुख पामुं
तृष्णा मां सडगी दिन रात घूमावू
तु भोग तजीने हर पळ सुख पामे
संतोष ना सुख मां दिन रात बीतावे
भोजन थाळी रमवा शेरी तारी मारी हेत
हु भटकु तु मुजने छोडी संयम पाम्यो छे
ओ… संयम क्यारे मळशे
ओ… क्यारे क्यारे मळशे
ओ… मुजने क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
ओ… क्यारे क्यारे मळशे
ओ… मुजने क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
आ मोंघु जीवन, पळ मा वही जाशे
जो नहीं सुधरू तो, क्यां आतम जाशे
गुरु मळ्या एवा, जे हाथ पकडशे
दइ साथ मने जे, मोक्षे लइ जाशे
संयम नो अभिलाष हवे तो रोम रोम मां थाय
हृदय वीणा ना तार वगाडी योग नो साक्षी जाय
ओ… संयम क्यारे मळशे
ओ… क्यारे क्यारे मळशे
ओ… मुजने क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे
ओ… क्यारे क्यारे मळशे
ओ… मुजने क्यारे मळशे
ओ… संयम क्यारे मळशे