અમે તો તમારા તમે તો અમારા
સંબંધ આપણા પુરાણા – પુરાણા… (૧)
અરિહંત પદને, પામ્યા તમે તો
સંસાર માયા મા, રહી ગયા અમે તો (૨ વાર)
અમે લોભ ક્રોધે, માર્યા મરાણા
સંબંધ આપણા…
એક-યુગ મા આપડે, સાથે હતા રે
દિવસો મિલનના, કેવા જતા રે (૨ વાર)
સમય ની સંગાથે, ભૂલ્યા ભુલાણા
સંબંધ આપણા…
તારા મિલન નો, અરમાન જોવુ
ક્યારે આવીને તારા, ચરણો ને ધોવુ (૨ વાર)
વિરહ ના આ આઁસુ, વેરા વિરાણા
સંબંધ આપણા…
અમે તો તમારા તમે તો અમારા
સંબંધ આપણા…
अमे तो तमारा तमे तो अमारा
संबंध आपणा पुराणा – पुराणा… (१)
अरिहंत पदने, पाम्या तमे तो
संसार माया मा, रही गया अमे तो (२ वार)
अमे लोभ क्रोधे, मार्या मराणा
संबंध आपणा…
एक-युग मा आपडे, साथे हता रे
दिवसो मिलनना, केवा जता रे (२ वार)
समय नी संगाथे, भूल्या भुलाणा
संबंध आपणा…
तारा मिलन नो, अरमान जोवु
क्यारे आवीने तारा, चरणो ने धोवु (२ वार)
विरह ना आ आँसु, वेरा विराणा
संबंध आपणा…
अमे तो तमारा तमे तो अमारा
संबंध आपणा…


