પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા
સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા
આતમ થયો ઊજાગર (૨ વાર)
પરમાતમા થવા
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
કાયા નો મેલ ધોવા, કેટલા ભવો કરયા
આતમ નો મેલ ધોવા, ગુરુ ના ચરણ મલ્યા
ગુરુ ના વચન થી જાણે (૨ વાર),
સિદ્ધિ ના દ્વાર ખુલયા
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ
દુનિયા ની દ્રષ્ટિ છુટી, અંતર ના નયન ખુલયા
પ્રભુ ને પામવા હવે, પલપલ તરસી રહયા
પ્રીત પરમ ની પામવા (૨ વાર),
પ્રભુ ના પગલે ચાલયા
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ
જગ માં મારું ન કોઈ, ઐ સત્ય ને સમજી ગયા
આ આતમ ઐક જ મારો, ઐ સત્ય ને જાણી ગયા
વિતરાગ જેવા બનવા (૨ વાર),
અમે વૈરાગી થયા
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ
પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા
સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા
આતમ થયો ઊજાગર (૨ વાર)
પરમાતમા થવા
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુ નો અહેસાસ
पर थी थया पराया, अमे स्व ना सगा थया
संसार नो सार समजी, परम ना पथिक थया
आतम थयो ऊजागर (२ बार)
परमातमा थवा
संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास
संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास
काया नो मेल धोवा, केटला भवो करया
आतम नो मेल धोवा, गुरु ना चरण मल्या
गुरु ना वचन थी जाणे (२ बार),
सिद्धि ना द्वार खुलया
संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास
संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास
दुनिया नी द्रष्टि छुटी, अंतर ना नयन खुलया
प्रभु ने पामवा हवे, पलपल तरसी रहया
प्रीत परम नी पामवा (२ बार),
प्रभु ना पगले चालया
संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास
संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास
जग मां मारुं न कोई, ऐ सत्य ने समजी गया
आ आतम ऐक ज मारो, ऐ सत्य ने जाणी गया
वितराग जेवा बनवा (२ बार),
अमे वैरागी थया
संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास
संयम मारो श्वास, संयम प्रभुनो अहेसास
पर थी थया पराया, अमे स्व ना सगा थया
संसार नो सार समजी, परम ना पथिक थया
आतम थयो ऊजागर (२ बार)
परमातमा थवा
संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास
संयम मारो श्वास, संयम प्रभु नो अहेसास