સ્વામી તારા પગલા પડચા ને આનંદ છાયો
ઉત્સવ અનેરો આજ આંગણિયે આયો
પગલા પડચા ને આનંદ છાયો…
સ્વામી તારા પગલા પડયા ને આનંદ છાયો…
અણધાર્યા આવીને અમને મળ્યા છો
પૂર્વ જનમના પુણ્યો ખીલ્યા છે
રોમે રોમે રાજીપો એવો રે છવાયો
પગલા પડ્યા ને આનંદ છાયો…
સ્વામી તારા પગલા પડયા ને આનંદ છાયો…
મનના મંદિરીયા માં આસન બિછાવ્યા
મારગ મારગડે મોતીડાં વેરાવ્યા
ભક્તિ ના સંગે આખો સંઘ રે રંગાણો
પગલા પડ્યા ને આનંદ છાયો…
સ્વામી તારા પગલા પડચા ને આનંદ છાયો…
स्वामी तारा पगला पडचा ने आनंद छायो
उत्सव अनेरो आज आंगणिये आयो
पगला पडचा ने आनंद छायो….
स्वामी तारा पगला पडया ने आनंद छायो…
अणधार्या आवीने अमने मळ्या छो
पूर्व जनमना पुण्यो खील्या छे
रोमे रोमे राजीपो एवो रे छवायो
पगला पड्या ने आनंद छायो…
स्वामी तारा पगला पडया ने आनंद छायो…
मनना मंदिरीया मां आसन बिछाव्या
मारग मारगडे मोतीडां वेराव्या
भक्ति ना संगे आखो संघ रे रंगाणो
पगला पड्या ने आनंद छायो…
स्वामी तारा पगला पडचा ने आनंद छायो…


