તારા વિના વીર મને એકલડું લાગે
દરશન દેવાને વ્હેલા આવજો…
તારા વિના પ્રભુ ! મને સૂનું સૂનું લાગે
દર્શન વહેલા આપજો..
તારા વિના વીર… એકલડું લાગે…
તારા વિના વીર… એકલડું લાગે…
દરશન દેવાને વ્હેલા આવજો…
તારા વિના વીર…
રોજ-રોજ તારી યાદ આવે હો.. હો..
તારા વિરહની વેદના સતાવે
આવું હું તારે દ્વાર.. માંગુ હું તારી પાસ
દર્શન દેવાને…
ભક્તિના રંગે રંગાણી હો.. હો..
પ્રભુ ! પ્રીત મારે મનડે બંધાણી
ભક્તિથી મુક્તિ મળો.. છુટકારો સૌથી મળો..
દર્શન દેવાને…
तारा विना वीर मने एकलडुं लागे
दरशन देवाने व्हेला आवजो…
तारा विना प्रभु ! मने सूनुं सूनुं लागे
दर्शन वहेला आपजो..
तारा विना वीर… एकलडुं लागे…
तारा विना वीर… एकलडुं लागे…
दरशन देवाने व्हेला आवजो…
तारा विना वीर…
रोज-रोज तारी याद आवे हो.. हो..
तारा विरहनी वेदना सतावे
आवुं हुं तारे द्वार.. मांगु हुं तारी पास
दर्शन देवाने…
भक्तिना रंगे रंगाणी हो.. हो..
प्रभु ! प्रीत मारे मनडे बंधाणी
भक्तिथी मुक्ति मळो.. छुटकारो सौथी मळो..
दर्शन देवाने…


