તારી પ્રીતીની કેવી અસર,
મળતી મુજને સાચી ડગર,
કરૂણાસાગર કરૂણા તુ કર,
થાકયો કરી હવે ભવની સફર
તારી પ્રીતીની… ૧
કહો પ્રભુજી હું શુ કરુ,
સહેવાતીના આ વેદના,
કૃપા નઝર તારી મળે તો,
દુરે થાયે આ યાતના,
મુજ પર કર તુ અમી નઝર,
ભુલી શકુના જીવનભર
તારી પ્રીતીની… ૨
પ્રભુ તારી છવી તારૂ સ્મરણ,
દિલમા સદા રમતુ રહે,
પ્રભુ તારૂ નામ ને તારીજ યાદ,
અે સઘડુ ગમતુ રહે,
ભવ અટ્વી ના વિઘ્નો તુ હર,
થાઊ છે તુજ સંગ અજરામર
તારી પ્રીતીની… ૩
પ્રભુજી તુજને વંદતા,
મન્ડાને શાંતિ થતી,
પ્રભુજી તારી સ્પર્શના,
મુજ આત્માને પ્રશમતી,
પરમાનંદી પર કરૂણા તુ કર,
તુ છે મારૂ જીવનઘન
તારી પ્રીતીની… ૪
तारी प्रीतीनी केवी असर,
मळती मुजने साची डगर,
करूणासागर करूणा तु कर,
थाकयो करी हवे भवनी सफर
तारी प्रीतीनी… १
कहो प्रभुजी हुं शु करु,
सहेवातीना आ वेदना,
कृपा नझर तारी मळे तो,
दुरे थाये आ यातना,
मुज पर कर तु अमी नझर,
भुली शकुना जीवनभर
तारी प्रीतीनी… २
प्रभु तारी छवी तारू स्मरण,
दिलमा सदा रमतु रहे,
प्रभु तारू नाम ने तारीज याद,
अे सघडु गमतु रहे,
भव अट्वी ना विघ्नो तु हर,
थाऊ छे तुज संग अजरामर
तारी प्रीतीनी… ३
प्रभुजी तुजने वंदता,
मन्डाने शांति थती,
प्रभुजी तारी स्पर्शना,
मुज आत्माने प्रशमती,
परमानंदी पर करूणा तु कर,
तु छे मारू जीवनघन
तारी प्रीतीनी… ४


