તારા નામે સૂરજ લાવે, રોજ઼ નવી સવાર
તારી પૂજા તારી સ્તવના, પલ પલ તુજ ઉચ્ચાર
તારો મહિમા અપરંપાર…
તારી ભક્તિ કરતા કરતા,હુ થાવુ ભવ પાર
તારો જાપ કરુ છુ દાદા, તુ જગ નો આધાર
તારૂ કીર્તન કરતા કરતા (૨), સફલ કરુ અવતાર
તારો મહિમા અપરંપાર…
તુ જો પકડ઼ે હાથ તો મારો, થયી જાશે ઉદ્ધાર
તુ સોનેરી કમળે ચાલે, ધર્મચક્ર સહચાર
હવે નાશ કરી દે મારા (૨), મન ના વિષય વિકાર
તારો મહિમા અપરંપાર…
તુ છે મુજ શણગાર પ્રભુજી, તુ છે મુજ સુવિચાર
તુ છે કરુણા સાગર સ્વામી, કૃપાવંત સમુદાર
તુ છે મારો ભાગ્ય વિધાતા (૨), તુ છે સુખ દાતાર
તારો મહિમા અપરંપાર…
तारा नामे सूरज लावे, रोज़ नवी सवार
तारी पूजा तारी स्तवना, पल पल तुज उच्चार
तारो महिमा अपरंपार…
तारी भक्ति करता करता,हु थावु भव पार
तारो जाप करु छु दादा, तु जग नो आधार
तारू कीर्तन करता करता (२), सफल करु अवतार
तारो महिमा अपरंपार…
तु जो पकड़े हाथ तो मारो, थयी जाशे उद्धार
तु सोनेरी कमळे चाले, धर्मचक्र सहचार
हवे नाश करी दे मारा (२), मन ना विषय विकार
तारो महिमा अपरंपार…
तु छे मुज शणगार प्रभुजी, तु छे मुज सुविचार
तु छे करुणा सागर स्वामी, कृपावंत समुदार
तु छे मारो भाग्य विधाता (२), तु छे सुख दातार
तारो महिमा अपरंपार…