(રચયિતા: ભારતી ગડા)
તારો ને મારો, સંબંધ ન્યારો,
મને યાદ આવશે, તારો સથવારો
તારો ને મારો, સંબંધ ન્યારો ,
મને યાદ આવશે, તારો સથવારો
તારા રૂપ ઉપર હુ, ઓ વારી જાઊ,
તારા ગુણો થી, અંજાઈ જાઉ,
બસ ટગર મગર થઈ, હુ જોવુ તુજને ,
જડ આખી દુનિયા, મળી ગઈ મુજને
ડુબતો હતો ને, મળ્યો કિનારો
મને યાદ આવશે, તારો સથવારો
મને યાદ આવશે, તારો સથવારો
તારા મિલનની, જે ક્ષણો હતી આ,
મુઝ જન્મારા ની, શુભ પળો હતી આ,
એ ક્ષણો હ્રદય મા, કંડારી લિ મેં,
આતમની શેરી, શણગારી લિ મેં,
વસમો ધણો છે, આ વિયોગ તારો
મને યાદ આવશે, તારો સથવારો
મને યાદ આવશે, તારો સથવારો
(रचयिता: भारती गडा)
तारो ने मारो, संबंध न्यारो,
मने याद आवशे, तारो सथवारो
तारो ने मारो, संबंध न्यारो ,
मने याद आवशे, तारो सथवारो
तारा रूप उपर हु, ओ वारी जाऊ,
तारा गुणो थी, अंजाई जाउ,
बस टगर मगर थई, हु जोवु तुजने ,
जड आखी दुनिया, मळी गई मुजने
डुबतो हतो ने, मळ्यो किनारो
मने याद आवशे, तारो सथवारो
मने याद आवशे, तारो सथवारो
तारा मिलननी, जे क्षणो हती आ,
मुझ जन्मारा नी, शुभ पळो हती आ,
ए क्षणो ह्रदय मा, कंडारी लि में,
आतमनी शेरी, शणगारी लि में,
वसमो धणो छे, आ वियोग तारो
मने याद आवशे, तारो सथवारो
मने याद आवशे, तारो सथवारो


