ઊંચા અંબર થી આવોને પ્રભુજી (૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર)
રુમજુમ- રુમજુમ આવોને પ્રભુજી (૨ વાર)
રાહ જોઈ ને તરસે આંખડી
દર્શન કરવાને તરસે આંખડી
સુરજ ને ચાંદલા ના દીવા પ્રગટાવ્યા (૨ વાર)
ટમટમતા તારલા ને માર્ગે બિછાવ્યા (૨ વાર)
ઉભો અધીર હું તો જોઉં રે વાતલડી(૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર)
ઊંચા અંબર થી…
આવોને નૈનો માંથી અમીરસ વરસાવજો (૨ વાર)
પાપો ને કર્મો મારા ભક્તિ સ્વીકારજો (૨ વાર)
મુખલડું જોવા હું તો થયો રે ઉતાવળો (૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર)
ઊંચા અંબર થી…
ભક્તિ ને ભાવ થી નમન કરતા (૨ વાર)
મસ્તક અમારું તારા ચરણો માં ધરતા (૨ વાર)
આતુર તુમ સંગ કરતા વાતલડી (૨ વાર)
દર્શન કરવાને તરસે આંખડી (૨ વાર)
ઊંચા અંબર થી…
ऊंचा अंबर थी आवोने प्रभुजी (२ बार)
दर्शन करवाने तरसे आंखडी (२ बार)
रुमजुम- रुमजुम आवोने प्रभुजी (२ बार)
राह जोई ने तरसे आंखडी
दर्शन करवाने तरसे आंखडी
सुरज ने चांदला ना दीवा प्रगटाव्या (२ बार)
टमटमता तारला ने मार्गे बिछाव्या (२ बार)
उभो अधीर हुं तो जोउं रे वातलडी(२ बार)
दर्शन करवाने तरसे आंखडी (२ बार)
ऊंचा अंबर थी…
आवोने नैनो मांथी अमीरस वरसावजो (२ बार)
पापो ने कर्मो मारा भक्ति स्वीकारजो (२ बार)
मुखलडुं जोवा हुं तो थयो रे उतावळो (२ बार)
दर्शन करवाने तरसे आंखडी (२ बार)
ऊंचा अंबर थी…
भक्ति ने भाव थी नमन करता (२ बार)
मस्तक अमारुं तारा चरणो मां धरता (२ बार)
आतुर तुम संग करता वातलडी (२ बार)
दर्शन करवाने तरसे आंखडी (२ बार)
ऊंचा अंबर थी…


