સંયમ શણગાર, છોડ઼ી સંસાર,
બની અણગાર, કરશે અપ્પાણં વોસિરામિ…
શુભં ભવ:, શ્રેયં ભવ:, મંગલ ભવ:, કલ્યાણં ભવ:
શુભં ભવ:, શ્રેયં ભવ:, ઉત્તમ ભવ:, સર્વોત્તમ ભવ:
ચારિત્ર ના માર્ગે, હો મંગલ પ્રયાણ,
પ્રભુ વીર સમાન, હો પ્રશસ્ત પ્રયાણ…
એજ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદ્ ભાવના હોજો તમને અમારી,
શુભં ભવ:, શ્રેયં ભવ:, મંગલ ભવ:, કલ્યાણં ભવ:
શુભં ભવ:, શ્રેયં ભવ:, ઉત્તમ ભવ:, સર્વોત્તમ ભવ:
કોઈ ઈચ્છા ના આગ્રહ, ના કોઈ પરિગ્રહ,
હોજો ભાવ પવિત્ર, મળો સિદ્ધિ ને શીઘ્ર…
એજ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદ્ ભાવના હોજો તમને અમારી,
શુભં ભવ:, શ્રેયં ભવ:, મંગલ ભવ:, કલ્યાણં ભવ:
શુભં ભવ:, શ્રેયં ભવ:, ઉત્તમ ભવ:, સર્વોત્તમ ભવ:
પાપો નું વિસર્જન, થાય ગુણોં નું સર્જન,
વિનય નું હો વર્તન, ગુરુ ને સમર્પણ…
એજ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદ્ ભાવના હોજો તમને અમારી,
શુભં ભવ:, શ્રેયં ભવ:, મંગલ ભવ:, કલ્યાણં ભવ:
શુભં ભવ:, શ્રેયં ભવ:, ઉત્તમ ભવ:, સર્વોત્તમ ભવ:
संयम शणगार, छोड़ी संसार,
बनी अणगार, करशे अप्पाणं वोसिरामि…
शुभं भव:, श्रेयं भव:, मंगल भव:, कल्याणं भव:
शुभं भव:, श्रेयं भव:, उत्तम भव:, सर्वोत्तम भव:
चारित्र ना मार्गे, हो मंगल प्रयाण,
प्रभु वीर समान, हो प्रशस्त प्रयाण…
एज ईच्छा शुभेच्छा ने भावना सद् भावना होजो तमने अमारी,
शुभं भव:, श्रेयं भव:, मंगल भव:, कल्याणं भव:
शुभं भव:, श्रेयं भव:, उत्तम भव:, सर्वोत्तम भव:
कोई ईच्छा ना आग्रह, ना कोई परिग्रह,
होजो भाव पवित्र, मळो सिद्धि ने शीघ्र…
एज ईच्छा शुभेच्छा ने भावना सद् भावना होजो तमने अमारी,
शुभं भव:, श्रेयं भव:, मंगल भव:, कल्याणं भव:
शुभं भव:, श्रेयं भव:, उत्तम भव:, सर्वोत्तम भव:
पापो नुं विसर्जन, थाय गुणों नुं सर्जन,
विनय नुं हो वर्तन, गुरु ने समर्पण…