ઝગમગતા તારલાનું દેરાસર હોજો,
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો,
સુંદર સોહામણાનું દેરાસર હો જો
ઝગમગતા…
અમે અમારાં પ્રભુજીને ફૂલો થી સજાવીશું,
ફૂલો ના મળે તો અમે કળીઓથી સજાવીશું,
કળીઓ થી સુંદર ડમરો હોશે.. એમાં મારા..
ઝગમગતા…
અમે અમારાં પ્રભુજી ને સોનાથી સજાવીશું,
સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું,
રૂપા થી સુંદર હિરલા હોશે.. એમાં મારા..
ઝગમગતા…
અમે અમારા પ્રભુજીને મંદિર માં પધરાવિશુ,
મંદિર પધરાવી.. અમે હૃદયમાં પધરાવીશું,
હૃદય સિંહાસન બેસણા હોજો.. એમાં મારા..
ઝગમગતા…
झगमगता तारलानुं देरासर होजो,
एमां मारा प्रभुजी नी प्रतिमा होजो,
सुंदर सोहामणानुं देरासर हो जो
झगमगता…
अमे अमारां प्रभुजीने फूलो थी सजावीशुं,
फूलो ना मळे तो अमे कळीओथी सजावीशुं,
कळीओ थी सुंदर डमरो होशे.. एमां मारा..
झगमगता…
अमे अमारां प्रभुजी ने सोनाथी सजावीशुं,
सोनुं ना मळे तो अमे रूपाथी सजावीशुं,
रूपा थी सुंदर हिरला होशे.. एमां मारा..
झगमगता…
अमे अमारा प्रभुजीने मंदिर मां पधराविशु,
मंदिर पधरावी.. अमे हृदयमां पधरावीशुं,
हृदय सिंहासन बेसणा होजो.. एमां मारा..
झगमगता…


