logo
  • Home
  • Lyrics
    • જૈન સ્તવન | स्तवन | Jain Stavan
    • દીક્ષા સંયમ સ્તવન | Diksha Saiyam Stavan
    • શ્રી પાર્શ્વનાથ ભગવાન | Shree Parswanath Bhagwan
    • શ્રી આદિનાથ ભગવાન | Shree Aadinath Bhagwan
    • ગુરુ ભક્તિ સ્તવન | गुरु भक्ति स्तवन | Guru Bhakti Stavan
    • આરતી – મંગલ દીવો | All Aarti & Mangal Divo
    • જૈન સ્તુતિ | Jain Stuti
    • જૈન સૂત્ર | जैन सूत्र | Jain Sutra
    • જૈન વંદનાવલી | Jain Vandnavali
    • પચ્ચક્ ખાણ | पच्चक्खाण | Pachkhan
  • Other Info
    • જૈન પૂજા | जैन पूजा | Jain Pooja
    • જિનાલય દર્શન
    • Jain Sangeetkar & Jain Vidhikar & Artist
    • જૈન ભોજનશાળા | Jain Bhojanshala
    • જૈન પૂજન | जैन पूजन | Jain Poojan
    • Small Stories | નાની વાર્તાઓ
    • Small Speaches
    • ચાલો કંઈક જાણીયે | Lets Know Something
    • શ્રી ૧૦૮ પાર્શ્વનાથ | Shree 108 Parshwanath
    • ગુરુદેવ પરિચય | Gurudev Parichay
    • જૈન ધર્મ અનુસાર બાળકો ના નામ | Jain Baby Names
    • જૈન તીર્થ પરિચય | Jain Tirth Parichay
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • #
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z
Submit Lyric

સાત કિંમતી રત્નો – જીવન જીવવાની ચાવી | 7 Keys To Live Life

Print

SHARE

(૧) પહેલું રત્ન માફી
તમારા વિષે કોઈ ગમેં એમ બોલે પણ એને મનમાં ન લાવતાં મોટા મનથી એને માફ કરો.

(૨) બીજું રત્ન ઉપકાર
બીજા પર કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ રાખો.

(૩) ત્રીજું રત્ન વિશ્વાસ
તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો, બીજાના આધારની અપેક્ષા ન રાખો.

(૪) ચોથું રત્ન સબંધો
સામેના માણસની કાળજી આપણા કરતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબન્ધો જાળવી રાખો.

(૫) પાંચમું રત્ન દાન
સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને સમાધાન મળે છે.

(૬) છઠું રત્ન આરોગ્ય
દરરોજ વ્યાયામ, યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.

(૭) સાતમુ રત્ન વૈરાગ્ય
હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતાં વર્તમાનમાં જીવો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. ભક્તિમય જીવન જીવો. સ્થિતપજ્ઞ બનો.

એકંદરે જીવન ખુબજ સુંદર છે, એને ભરપૂર મઝાથી જીવો. માણસ જેમ બદલાય છે તેમ નિસર્ગ- કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે. નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ. કુદરતના એક જીવાણુ એ આપણને બતાવી દીઘું છે કે પૈસા, સંપત્તિ, ગાડી, બંગલા, સોનુ કે શ્રીમંતાઈ કરતાંયે આપણું જીવન મહત્વનું છે.
“જીવ મહત્વનો છે"

અમારો પરિચય/About US

Jain Stavan Lyrics website was started in 2019 by the inspiration of Jain Shasan. Jain Stavan Lyrics website would be the largest Jain Stavan collection website in the world within short time.

Subscribe for Newsletter

    RSS Recently Added Lyrics

    • મને મારુ પાલીતાણા | Mane Maru Palitana Yaad Bahu
    • તપ નો મહિમા અપરંપાર | Tapasvi Taaro Jay Jaykaar
    • મારા બાલ છે તને વંદન | Maara Baal Che Tane Vandan
    • અંતરિક્ષ એક તું | Antariksh Ek Tu
    • અરિહા શરણં સિદ્ધા શરણં | Ariha Sharanam Siddha Sharanam
    • સાધુ બને કોઈ સંસારને છોડી | Sadhu Bane Koi Sansar Ne Chhodi
    • ગિરનારી ના નેમ | Girnari Na Nem | Dhom Dhakhta
    • મેરી ઝોપડી કે ભાગ | Meri Jhopdi Ke Bhag Dada Aayenge

    Follow Us

    Get In Touch

      © 2019-2020 Jain Stavan Lyrics. ALL RIGHT RESERVED.
      Made with ❤ by PRAXINFO