આ મહાવીર નું શાસન છે (૪ વાર)
જ્યાં સહુના સરખા આસન છે (૨ વાર)
આ મહાવીર નું શાસન છે… (૨ વાર)
વીતરાગ નું મંદિર મોટું,
મૂર્તિ માનવતાની (૨ વાર)
સત્યનું મંગલ ગીત પ્રકાશે, આરતી છે અહિંસાની
જ્યાં શાંતિનું સંકીર્તન છે (૨ વાર)
આ મહાવીર નું શાસન છે… (૨ વાર)
મહાવીરે દુનિયાને દીધી,
અનેકાંતની દૃષ્ટિ (૨ વાર)
જેના શબ્દે શબ્દે શાતા પામે સારી શ્રુષ્ટિ,
જ્યાં સર્વોદય નું શિક્ષણ છે (૨ વાર)
આ મહાવીર નું શાસન છે (૨ વાર)
જ્યાં સહુના સરખા આસન છે (૨ વાર)
આ મહાવીર નું શાસન છે (૨ વાર)
आ महावीर नुं शासन छे (४ बार)
ज्यां सहुना सरखा आसन छे (२ बार)
आ महावीर नुं शासन छे… (२ बार)
वीतराग नुं मंदिर मोटुं,
मूर्ति मानवतानी (२ बार)
सत्यनुं मंगल गीत प्रकाशे, आरती छे अहिंसानी
ज्यां शांतिनुं संकीर्तन छे (२ बार)
आ महावीर नुं शासन छे… (२ बार)
महावीरे दुनियाने दीधी,
अनेकांतनी दृष्टि (२ बार)
जेना शब्दे शब्दे शाता पामे सारी श्रुष्टि,
ज्यां सर्वोदय नुं शिक्षण छे (२ बार)
आ महावीर नुं शासन छे (२ बार)
ज्यां सहुना सरखा आसन छे (२ बार)
आ महावीर नुं शासन छे (२ बार)



