આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગનમેં રહેના;
જગત જીવ હૈ કરમાધીના, અચરિજ કછુઅ ન લીના.
આપ સ્વભાવમાં રે… ૧
તુ નહિ કેરા કોઈ નહિ તેરા, ક્યાં કરે મેરા મેરા ?
તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા.
આપ સ્વભાવમાં રે… ૨
વપુ વિનાશી તું અવિનાશી, અબ હે ઇનકા વિલાસી;
વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી.
આપ સ્વભાવમાં રે… ૩
રાગ ને રીસા દોચ ખવિસા, એ તુમ દુઃખકા દીસા;
જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા.
આપ સ્વભાવમાં રે… ૪
પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજન પાસા;
વો કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા.
આપ સ્વભાવમાં રે… ૫
કબહીક કાજી કબહીક પાજી, કબહીક હૂઆ અપભાજી;
કબહીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્દગલકી બાજી.
આપ સ્વભાવમાં રે… ૬
શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી;
કર્મકલંકકું દૂર નિવારી, જીવ વરે શિવનારી.
આપ સ્વભાવમાં રે… ૭
आप स्वभावमां रे, अवधू सदा मगनमें रहेना;
जगत जीव है करमाधीना, अचरिज कछुअ न लीना.
आप स्वभावमां रे… १
तु नहि केरा कोई नहि तेरा, क्यां करे मेरा मेरा ?
तेरा हे सो तेरी पासे, अवर सब अनेरा.
आप स्वभावमां रे… २
वपु विनाशी तुं अविनाशी, अब हे इनका विलासी;
वपु संग जब दूर निकासी, तब तुम शिवका वासी.
आप स्वभावमां रे… ३
राग ने रीसा दोच खविसा, ए तुम दुःखका दीसा;
जब तुम उनकुं दूर करीसा, तब तुम जगका इसा.
आप स्वभावमां रे… ४
परकी आश सदा निराशा, ए है जगजन पासा;
वो काटनकुं करो अभ्यासा, लहो सदा सुख वासा.
आप स्वभावमां रे… ५
कबहीक काजी कबहीक पाजी, कबहीक हूआ अपभाजी;
कबहीक जगमें कीर्ति गाजी, सब पुद्दगलकी बाजी.
आप स्वभावमां रे… ६
शुद्ध उपयोग ने समताधारी, ज्ञान ध्यान मनोहारी;
कर्मकलंककुं दूर निवारी, जीव वरे शिवनारी.
आप स्वभावमां रे… ७

