આતો મારા દાદાનો રૂડો દરબાર,
આવો દરબાર મેં ક્યાંય નથી જોયો,
હો આવો દરબાર મેં ક્યાંય નથી જોયો
આજે થયો પ્રભુજી નો સુંદર શણગાર,
આવો શણગાર મેં તો ક્યાંય નથી જોયો
આતો મારા…
પંચવરણના ફુલ લઇ આવ્યો (૨ વાર)
મધમધ મધમધ સુગંધ રેલાય (૨ વાર)
આવો દરબાર મેં…
ટમટમ ટમટમ દીવડાઓ થાયે (૨ વાર)
ઝગમગ ઝગમગ જ્યોતિ ફેલાય (૨ વાર)
આવો દરબાર મેં…
મારા પ્રભુજી લાગે સોહામણા (૨ વાર)
આવ્યા મારા ઉદય માં પુણ્ય પ્રભાત (૨ વાર)
આવો દરબાર મેં…
ભક્તજનો ભાવભરી કરતારે પ્રાર્થના (૨ વાર)
પ્રેમે મારા પ્રભુજી, પધારો અંતરદ્વાર (૨ વાર)
આવો દરબાર મેં…
પ્રભુજી ની આંખેથી વરસે કરુણા (૨ વાર)
ઝીલે તેના અંતર ના પેપ ધોવાય (૨ વાર)
આવો દરબાર મેં…
आतो मारा दादानो रूडो दरबार,
आवो दरबार में क्यांय नथी जोयो,
हो आवो दरबार में क्यांय नथी जोयो
आजे थयो प्रभुजी नो सुंदर शणगार,
आवो शणगार में तो क्यांय नथी जोयो
आतो मारा…
पंचवरणना फुल लइ आव्यो (२ बार)
मधमध मधमध सुगंध रेलाय (२ बार)
आवो दरबार में…
टमटम टमटम दीवडाओ थाये (२ बार)
झगमग झगमग ज्योति फेलाय (२ बार)
आवो दरबार में…
मारा प्रभुजी लागे सोहामणा (२ बार)
आव्या मारा उदय मां पुण्य प्रभात (२ बार)
आवो दरबार में…
भक्तजनो भावभरी करतारे प्रार्थना (२ बार)
प्रेमे मारा प्रभुजी, पधारो अंतरद्वार (२ बार)
आवो दरबार में…
प्रभुजी नी आंखेथी वरसे करुणा (२ बार)
झीले तेना अंतर ना पेप धोवाय (२ बार)
आवो दरबार में…