(રાગ : નફરત કી દુનિયા)
અરે સિદ્ધિ સુરીશ્વર રાય,
વ્હાલા બાપજી મહારાજ,
ચાલ્યા ગયા ગુરુરાજ…
ધરી હૈયે દુઃખ અપાર,
રૂવે લોક બહુ ચોધાર,
ચાલ્યા ગયા ગુરુરાજ… (૧)
આ વિદ્યાશાળા તણી,
સૂની બની દીવાલ
કેમ લઇ ગયો ગુરુને,
યમને પૂછે સવાલ
શરણાગત પ્રતિપાલ,
ઝળકે તપ તેજે જસ ભાલ
ક્યાં બેઠા છો હાલ… (૨)
ના જોયા છે તમને,
તોયે ગમ્યા અમને
હવે આપી તમે દાદા,
દર્શન દેજો સ્વપ્ને
જે બાંધ્યો છે સંભંધ,
કાયમ રહેજો અકબંધ
માણી મેં તારી સુગંધ… (૩)
(राग : नफरत की दुनिया)
अरे सिद्धि सुरीश्वर राय,
व्हाला बापजी महाराज,
चाल्या गया गुरुराज…
धरी हैये दुःख अपार,
रूवे लोक बहु चोधार,
चाल्या गया गुरुराज… (१)
आ विद्याशाळा तणी,
सूनी बनी दीवाल
केम लइ गयो गुरुने,
यमने पूछे सवाल
शरणागत प्रतिपाल,
झळके तप तेजे जस भाल
क्यां बेठा छो हाल… (२)
ना जोया छे तमने,
तोये गम्या अमने
हवे आपी तमे दादा,
दर्शन देजो स्वप्ने
जे बांध्यो छे संभंध,
कायम रहेजो अकबंध
माणी में तारी सुगंध… (३)