રચના: પ. પૂ. અક્ષયરત્ન વિજયજી મહારાજ સાહેબ
દાદા ના દેરાસર પર ઉડે રે ધજા.. (૨ વાર)
ઉડે રે ધજા…ઉડે રે ધજા, એને જોવાની મજા..
ફરકે છે ધજા, એને જોવાની મજા..
દાદા ના.. દાદા ના દેરાસર પર ઉડે રે ધજા..
લહરાતી-લહરાતી કહેતી, આવો ભક્તો આમ,
અહીંયા બેઠા જગના ઠાકુર, કરતા કામ તમામ,
આવે છે અહીંયા તેની.. (૨ વાર) તૂટે છે સજા..
ઉડે રે ધજા.. (૧)
શ્વેત-લાલ છે એમાં રંગો, અરિહંત-સિદ્ધ ને નામ,
ચડતી ધજા જોવા માટે, ઉમટે આખુ ગામ,
જુવો જો ધજા તો.. (૨ વાર) સંસારથી રજા..
ઉડે રે ધજા.. (૨)
નિત-નવા રૂપે ને રંગે, લાગે ખૂબ પ્યારા,
મોહ ઉપર પામ્યા છે વિજય, આ દાદા મારા,
નીરખી-નીરખી અમને જુવે.. (૨ વાર) હરખાતી પ્રજા..
ઉડે રે ધજા.. (૩)
रचना: प. पू. अक्षयरत्न विजयजी महाराज साहेब
दादा ना देरासर पर उडे रे धजा.. (२ वार)
उडे रे धजा…उडे रे धजा, एने जोवानी मजा..
फरके छे धजा, एने जोवानी मजा..
दादा ना.. दादा ना देरासर पर उडे रे धजा..
लहराती-लहराती कहेती, आवो भक्तो आम,
अहींया बेठा जगना ठाकुर, करता काम तमाम,
आवे छे अहींया तेनी.. (२ वार) तूटे छे सजा..
उडे रे धजा.. (१)
श्वेत-लाल छे एमां रंगो, अरिहंत-सिद्ध ने नाम,
चडती धजा जोवा माटे, उमटे आखु गाम,
जुवो जो धजा तो.. (२ वार) संसारथी रजा..
उडे रे धजा.. (२)
नित-नवा रूपे ने रंगे, लागे खूब प्यारा,
मोह उपर पाम्या छे विजय, आ दादा मारा,
नीरखी-नीरखी अमने जुवे.. (२ वार) हरखाती प्रजा..
उडे रे धजा.. (३)


