(રાગઃ જય જય આરતિ આદિ જિણંદા)
જય જય આરતિ માણિભદ્ર ઈન્દ્રા,
બાવન વીર શીર મુગટ જડીંદ્રા…
તપગચ્છ અધિષ્ઠાયક વિખ્યાતા
અતિય વિઘન દુઃખ હરો વિધાતા…
તુમ સેવકનાં સંકટ ચુરો,
મન વંછિત સુખ સંપદા પૂરો…
ખડગ ત્રિશૂલ ડમરુ ગાજે,
મૃગદલ અંકુશ નાગ વિરાજે…
ષટ્ ભૂજા ગજ વાહન સુંદર,
લોઢી પોશાલ સંઘ વૃદ્ધિ પુરંદર…
વિનયે શ્રી આણંદ સુરિધીર,
આશા પૂરા મગરવાડિયા વીર,
આશા પૂરા ઉજ્જનીયા વીર,
આશા પૂરા આગલોડીયા વીર…
(रागः जय जय आरति आदि जिणंदा)
जय जय आरति माणिभद्र ईन्द्रा,
बावन वीर शीर मुगट जडींद्रा…
तपगच्छ अधिष्ठायक विख्याता
अतिय विघन दुःख हरो विधाता…
तुम सेवकनां संकट चुरो,
मन वंछित सुख संपदा पूरो…
खडग त्रिशूल डमरु गाजे,
मृगदल अंकुश नाग विराजे…
षट् भूजा गज वाहन सुंदर,
लोढी पोशाल संघ वृद्धि पुरंदर…
विनये श्री आणंद सुरिधीर,
आशा पूरा मगरवाडिया वीर,
आशा पूरा उज्जनीया वीर,
आशा पूरा आगलोडीया वीर…