ૐ સિદ્ધિસૂરિ દાદા (૨)
આપ શરણ ભવતારી (ર) ભવિ જન દુઃખહારી
ૐ સિદ્ધિસૂરિ દાદા… (૧)
શ્રુત-જિનભક્તિ કે હો ધારક,
સમતા રસધારી, દાદા સમતા રસધારી;
ભવદવ તાપ નિવારક (૨) મહિમા અતિભારી
ૐ સિદ્ધિસૂરિ દાદા… (૨)
દીર્ઘ સંયમી દીર્ઘ તપસ્વી,
આયુ દીર્ઘ ધારી, દાદા આયુ દીર્ઘ ધારી;
અનુપમયોગી વાત્સલ્ય-શાળી (૨) બાપજી નામધારી
ૐ સિદ્ધિસૂરિ દાદા… (૩)
સાધુ સેવા દિલ મેં ભાઈ,
મણિ આજ્ઞા ધારી, દાદા મણિ આજ્ઞા ધારી;
લબ્ધિ-સિદ્ધિ પ્રગટ પ્રભાવી (૨) પરમ બ્રહ્મચારી
ૐ સિદ્ધિસૂરિ દાદા… (૪)
દીનદયાળુ સિદ્ધિસૂરિજી,
નામ મંગલકારી, દાદા નામ મંગલકારી;
આપ ચરણ હિતકારી (૨), સેવે નરનારી
ૐ સિદ્ધિસૂરિ દાદા… (૫)
ॐ सिद्धिसूरि दादा (२)
आप शरण भवतारी (र) भवि जन दुःखहारी
ॐ सिद्धिसूरि दादा… (१)
श्रुत-जिनभक्ति के हो धारक,
समता रसधारी, दादा समता रसधारी;
भवदव ताप निवारक (२) महिमा अतिभारी
ॐ सिद्धिसूरि दादा… (२)
दीर्घ संयमी दीर्घ तपस्वी,
आयु दीर्घ धारी, दादा आयु दीर्घ धारी;
अनुपमयोगी वात्सल्य-शाळी (२) बापजी नामधारी
ॐ सिद्धिसूरि दादा… (३)
साधु सेवा दिल में भाई,
मणि आज्ञा धारी, दादा मणि आज्ञा धारी;
लब्धि-सिद्धि प्रगट प्रभावी (२) परम ब्रह्मचारी
ॐ सिद्धिसूरि दादा… (४)
दीनदयाळु सिद्धिसूरिजी,
नाम मंगलकारी, दादा नाम मंगलकारी;
आप चरण हितकारी (२), सेवे नरनारी
ॐ सिद्धिसूरि दादा… (५)