સિદ્ધિ સૂરીશ્વર નામ તુમ્હારા,
કર દો બેડા પાર હમારા !
તુમ હી હમારે હો ગુરુ ! જ્ઞાતા,
જિનશાસન મેં તુમ હી વિખ્યાતા… (૧)
વિક્રમ સંવત ઓગણીસ અગ્યારા,
શ્રાવણ સુદ પૂનમ દિન સારા !
અમદાવાદ મેં જન્મ તુમ્હારા,
મનસુખલાલ પિતા કા પ્યારા… (૨)
ધન્ય ઉજમ બા માત તુમ્હારી,
ઐસે પ્રગટ ભયે અવતારી !
ષટ્ ભ્રાત એક બહની કા ભૈયા,
ચુનીલાલ તસ નામ રખવૈયા… (૩)
શ્રાવક કુળ કે આપ દુલારે,
બાળપણ સે જ્ઞાન કે પ્યારે !
માણેકચોક નિવાસ તુમ્હારો ,
ખેતરપાળનો ખાંચો સારો… (૪)
બાલ્ય જીવન મેં સંત સમાના,
પૂજા દર્શન મેં મન માના !
વર્ષ તેવીસ તક રહે સંસારી,
ચતુર ચંદના નૌતમ નારી… (૫)
નિશદિન મન મેં ભક્તિ ભાવે,
ધર્મધ્યાન મેં મન લગાવે !
વર્ષ દોય ઘર વાસા કિના,
સંયમ માર્ગ મેં મન ભીના… (૬)
ગૃહ જીવન મેં મન નહીં માને,
કરી વાત નિજ નારી કાને !
નારી ચંદન ચંદન સુગંધા,
છોડ દિયા સંસાર ધંધા… (૭)
ઓગણીસ ચોત્રીસ વર્ષ વિચારે,
જેઠ વદી બીજ દિન સારે !
રાજનગર મેં દીક્ષા લીની,
શ્રાવક જાતિ ઉજ્જવળ કિની… (૮)
શુદ્ધ સંયમ કો રસ્તો સાધ્યો,
ગુરુ કૃપાસુ માર્ગ લાધ્યો !
સિદ્ધિવિજયજી નામ ધરાવે,
ભજન ભક્તિ વિદ્યા મન ભાવે… (૯)
સાલ ઓગણીસ સત્તાવન સારી,
સુરત નગરી કી બલિહારી !
અષાઢ સુદ એકાદશી આવે,
સુરત પંન્યાસ ગણિ પદ પાવે… (૧૦)
ધ્યાન જિનવર કા નિશદિન ધ્યાવે,
ગામ ગામ મેં જ્ઞાન સુણાવે !
સંવત ઓગણીસ પંચોતેર આયા,
નગર મહેસાણે ભવિક મન ભાયા… (૧૧)
મહા સુદી પાંચમ તિથિ સારી,
ઠાઠ-માઠ શું કરી તૈયારી !
પૂજ્ય આચાર્ય પદવી દિની,
સકળ સંઘ મિલ શોભા લિની… (૧૨)
ત્યાગ તપસ્યા તન મેં મન મેં,
નિશદિન ધ્યાન ધરે જીવન મેં !
બહુત જન ઉપકારી બંકા,
જિનમત મેં બજવાયા ડંકા… (૧૩)
પંચ મહાવ્રત કે તુમ ધારક,
અધમ જનો કે આપ ઉદ્ધારક !
ધર્મ ધુરંધર નિરંતર ધ્યાની,
જય જય જય ગુરુવર ગુણ જ્ઞાની… (૧૪)
સિદ્ધિ સિદ્ધિ જો નિત મુખ ગાવે,
રોગ શોક અરૂ કષ્ટ મિટાવે !
ધ્યાન ધરે સિદ્ધિ કા જો કોઈ,
તે ઘર લક્ષ્મી સદા સુખ હોઈ… (૧૫)
ધ્યાન ધરે સિદ્ધિસૂરિ કો મન મેં,
તરત રોગ મિટાવે તન મેં !
લાગે જસ મન સિદ્ધિ કી લહરી,
ગુરુગુણ વ્યાખ્યા અતિશય ગહરી… (૧૬)
પાવનકારી નામ તુમ્હારા,
ગુરુ મુખ વહતી જ્ઞાન કી ધારા !
ઉઠ નિશા મેં નામ જો લેવે,
તો ચિત્ત મેં ચિંતા નહીં રેવે… (૧૭)
ગામ ગામ મેં ગુરુવર ગાજે,
અત્યંત ઉપકાર કર્યા ગુરુરાજે !
એંસી વર્ષ શત ઉંમર થાવે,
સિદ્ધાચલ ભેટણને જાવે… (૧૮)
નહીં ડોળી કે નહીં સહારા,
અવધૂત યોગી ચાલણહારા !
પેદલ ચલકર સિદ્ધગિરિ જાવે,
આદિનાથ કા દરિસન પાવે… (૧૯)
રાયણ પગલે પહિલા જાવે,
વંદન કરીને કર્મ ખપાવે !
નવ ટૂંક નવ નિધિ આપે,
હેત હર્ષસુ રસ્તો કાપે… (૨૦)
સિદ્ધગિરિ કો મહિમા મોટો,
સભી તીર્થો મેં તીર્થ મોટો !
ઇણ સમો નહીં જગ મેં જોટો,
ભેટ્યો નહીં તે માનવ ખોટો… (૨૧)
વર્ષ તેત્રીસ વર્ષીતપ કીનો,
દેશો-દેશ ઉપદેશ બહુ દીનો !
કાયમ જાપ અજપા કીનો ,
સંયમ માર્ગ ઉજ્જવલ કર દીનો… (૨૨)
તન સે મન સે રહે નિત્ય ત્યાગી,
લગન એક અરિહંત કી લાગી !
ઐસે યોગી બડે બડભાગી ,
ધન્ય ધન્ય હો સિદ્ધ વૈરાગી… (૨૩)
ભારત વર્ષ મેં રત્ન સમાના,
ઉચ્ચ કોટી કે સંત મનમાના !
ધર્મ વીર ગુરુ આપ અવતારી ,
પ્રગટ ભયે ગુરુ પાવનકારી… (૨૪)
આયુષ્ય માન નિત્ય રહે નીરોગી,
ભક્તિ ભાવ સમર્પણ કે યોગી !
વર્ષ એકસો પાંચ કી ઉંમર,
ઘાતિક કાલ લગાઈ ધુમ્મર… (૨૫)
સંવત વીસ ઓર પન્નરા આવે,
સિદ્ધિસૂરીશ્વર સ્વર્ગે સિધાવે !
ભાવે ભજતા વાંછા પૂરે ,
નિત્ય જપંતા દુ:ખડા ચૂરે… (૨૬)
તીર્થ વાલવોડ/રાજનગર મેં મૂર્તિ તુમ્હારી,
આશા પૂરો ગુરુવર હમારી !
ગુરુ સત્તાવીસા જો નર/નારી ગાવે,
ફૂલચંદ અતુલ ફળ પાવે… (૨૭)
सिद्धि सूरीश्वर नाम तुम्हारा,
कर दो बेडा पार हमारा !
तुम ही हमारे हो गुरु ! ज्ञाता,
जिनशासन में तुम ही विख्याता… (१)
विक्रम संवत ओगणीस अग्यारा,
श्रावण सुद पूनम दिन सारा !
अमदावाद में जन्म तुम्हारा,
मनसुखलाल पिता का प्यारा… (२)
धन्य उजम बा मात तुम्हारी,
ऐसे प्रगट भये अवतारी !
षट् भ्रात एक बहनी का भैया,
चुनीलाल तस नाम रखवैया… (३)
श्रावक कुळ के आप दुलारे,
बाळपण से ज्ञान के प्यारे !
माणेकचोक निवास तुम्हारो ,
खेतरपाळनो खांचो सारो… (४)
बाल्य जीवन में संत समाना,
पूजा दर्शन में मन माना !
वर्ष तेवीस तक रहे संसारी,
चतुर चंदना नौतम नारी… (५)
निशदिन मन में भक्ति भावे,
धर्मध्यान में मन लगावे !
वर्ष दोय घर वासा किना,
संयम मार्ग में मन भीना… (६)
गृह जीवन में मन नहीं माने,
करी वात निज नारी काने !
नारी चंदन चंदन सुगंधा,
छोड दिया संसार धंधा… (७)
ओगणीस चोत्रीस वर्ष विचारे,
जेठ वदी बीज दिन सारे !
राजनगर में दीक्षा लीनी,
श्रावक जाति उज्जवळ किनी… (८)
शुद्ध संयम को रस्तो साध्यो,
गुरु कृपासु मार्ग लाध्यो !
सिद्धिविजयजी नाम धरावे,
भजन भक्ति विद्या मन भावे… (९)
साल ओगणीस सत्तावन सारी,
सुरत नगरी की बलिहारी !
अषाढ सुद एकादशी आवे,
सुरत पंन्यास गणि पद पावे… (१०)
ध्यान जिनवर का निशदिन ध्यावे,
गाम गाम में ज्ञान सुणावे !
संवत ओगणीस पंचोतेर आया,
नगर महेसाणे भविक मन भाया… (११)
महा सुदी पांचम तिथि सारी,
ठाठ-माठ शुं करी तैयारी !
पूज्य आचार्य पदवी दिनी,
सकळ संघ मिल शोभा लिनी… (१२)
त्याग तपस्या तन में मन में,
निशदिन ध्यान धरे जीवन में !
बहुत जन उपकारी बंका,
जिनमत में बजवाया डंका… (१३)
पंच महाव्रत के तुम धारक,
अधम जनो के आप उद्धारक !
धर्म धुरंधर निरंतर ध्यानी,
जय जय जय गुरुवर गुण ज्ञानी… (१४)
सिद्धि सिद्धि जो नित मुख गावे,
रोग शोक अरू कष्ट मिटावे !
ध्यान धरे सिद्धि का जो कोई,
ते घर लक्ष्मी सदा सुख होई… (१५)
ध्यान धरे सिद्धिसूरि को मन में,
तरत रोग मिटावे तन में !
लागे जस मन सिद्धि की लहरी,
गुरुगुण व्याख्या अतिशय गहरी… (१६)
पावनकारी नाम तुम्हारा,
गुरु मुख वहती ज्ञान की धारा !
उठ निशा में नाम जो लेवे,
तो चित्त में चिंता नहीं रेवे… (१७)
गाम गाम में गुरुवर गाजे,
अत्यंत उपकार कर्या गुरुराजे !
एंसी वर्ष शत उंमर थावे,
सिद्धाचल भेटणने जावे… (१८)
नहीं डोळी के नहीं सहारा,
अवधूत योगी चालणहारा !
पेदल चलकर सिद्धगिरि जावे,
आदिनाथ का दरिसन पावे… (१९)
रायण पगले पहिला जावे,
वंदन करीने कर्म खपावे !
नव टूंक नव निधि आपे,
हेत हर्षसु रस्तो कापे… (२०)
सिद्धगिरि को महिमा मोटो,
सभी तीर्थो में तीर्थ मोटो !
इण समो नहीं जग में जोटो,
भेट्यो नहीं ते मानव खोटो… (२१)
वर्ष तेत्रीस वर्षीतप कीनो,
देशो-देश उपदेश बहु दीनो !
कायम जाप अजपा कीनो ,
संयम मार्ग उज्जवल कर दीनो… (२२)
तन से मन से रहे नित्य त्यागी,
लगन एक अरिहंत की लागी !
ऐसे योगी बडे बडभागी ,
धन्य धन्य हो सिद्ध वैरागी… (२३)
भारत वर्ष में रत्न समाना,
उच्च कोटी के संत मनमाना !
धर्म वीर गुरु आप अवतारी ,
प्रगट भये गुरु पावनकारी… (२४)
आयुष्य मान नित्य रहे नीरोगी,
भक्ति भाव समर्पण के योगी !
वर्ष एकसो पांच की उंमर,
घातिक काल लगाई धुम्मर… (२५)
संवत वीस ओर पन्नरा आवे,
सिद्धिसूरीश्वर स्वर्गे सिधावे !
भावे भजता वांछा पूरे ,
नित्य जपंता दु:खडा चूरे… (२६)
तीर्थ वालवोड/राजनगर में मूर्ति तुम्हारी,
आशा पूरो गुरुवर हमारी !
गुरु सत्तावीसा जो नर/नारी गावे,
फूलचंद अतुल फळ पावे… (२७)