(રચના : ભારતીબેન ગડા)
ત્રણ લોકને ત્રણ કાળમાં, ઉત્તમ આ જિનશાસન છે,
આ શાસન ને મારા તમારા કોટિ કોટિ વંદન છે,
જિનશાસન ને મારા તમારા કોટિ કોટિ વંદન છે…
તિર્થંકર ની ભેટ જે આપે, એવું આ જિનશાસન છે,
ચતુર્વિધ સંઘ ને જન્મ જે આપે, એવું આ જિનશાસન છે,
દ્વાદશાંગિ ના દ્વાર ઉતારે, એવું આ જિનશાસન છે,
આ શાસન ને…
ધન્ના ને આદિનાથ બનાવે, એવું આ જિનશાસન છે,
મરીચિ ને મહાવીર બનાવે, એવું આ જિનશાસન છે,
ઇંદ્રભૂતિ ને ગૌતમ બનાવે, એવું આ જિનશાસન છે,
આ શાસન ને…
મિથ્યાતત્વ ના મૂળ ઉખાડે, એવું આ જિનશાસન છે,
સમ્યક્ત્વ ના ફૂલ ઉગાડે, એવું આ જિનશાસન છે,
જન્મ મરણ ના શુળ મટાડે, એવું આ જિનશાશન છે,
આ શાસન ને…
રત્નત્રયી ના રંગ થી શોભે, એવું આ જિનશાસન છે,
તત્ત્વત્રયી ના સંગ થી શોભે, એવું આ જિનશાસન છે,
આગમ કેરા અંગ થી શોભે, એવું આ જિનશાસન છે,
આ શાસન ને…
(रचना : भारतीबेन गडा)
त्रण लोकने त्रण काळमां, उत्तम आ जिनशासन छे,
आ शासन ने मारा तमारा कोटि कोटि वंदन छे,
जिनशासन ने मारा तमारा कोटि कोटि वंदन छे…
तिर्थंकर नी भेट जे आपे, एवुं आ जिनशासन छे,
चतुर्विध संघ ने जन्म जे आपे, एवुं आ जिनशासन छे,
द्वादशांगि ना द्वार उतारे, एवुं आ जिनशासन छे,
आ शासन ने…
धन्ना ने आदिनाथ बनावे, एवुं आ जिनशासन छे,
मरीचि ने महावीर बनावे, एवुं आ जिनशासन छे,
इंद्रभूति ने गौतम बनावे, एवुं आ जिनशासन छे,
आ शासन ने…
मिथ्यातत्व ना मूळ उखाडे, एवुं आ जिनशासन छे,
सम्यक्त्व ना फूल उगाडे, एवुं आ जिनशासन छे,
जन्म मरण ना शुळ मटाडे, एवुं आ जिनशाशन छे,
आ शासन ने…
रत्नत्रयी ना रंग थी शोभे, एवुं आ जिनशासन छे,
तत्त्वत्रयी ना संग थी शोभे, एवुं आ जिनशासन छे,
आगम केरा अंग थी शोभे, एवुं आ जिनशासन छे,
आ शासन ने…




