કૃપાનો ધોધ વરસાવો,
તમારા ચરણોમાં રહેવા,
સ્વીકારો દાસની સેવા… (૨ વાર)
નથી કોઈ યોગ્યતા મારી,
તોયે કરુણા વહે તારી
સ્વીકાર્યો છે તમે મુજને,
રહીશ હું તારો આભારી
તમે મળીયા બધું મળીયું,
હવે શુ માંગવું જિનવર,
સ્વીકારો દાસની સેવા… (૧)
તમે માતા તમે પિતા,
તમે બંધુ તમે ગુરુદેવ
તમે પ્યારા તમે પ્રીતમ,
તમે વ્હાલા તમે વાલમ
તમે છો સાધના નો સાર,
તમે છો મુક્તિની મંજિલ,
સ્વીકારો દાસની સેવા… (૨)
कृपानो धोध वरसावो,
तमारा चरणोमां रहेवा,
स्वीकारो दासनी सेवा… (२ वार)
नथी कोई योग्यता मारी,
तोये करुणा वहे तारी
स्वीकार्यो छे तमे मुजने,
रहीश हुं तारो आभारी
तमे मळीया बधुं मळीयुं,
हवे शु मांगवुं जिनवर,
स्वीकारो दासनी सेवा… (१)
तमे माता तमे पिता,
तमे बंधु तमे गुरुदेव
तमे प्यारा तमे प्रीतम,
तमे व्हाला तमे वालम
तमे छो साधना नो सार,
तमे छो मुक्तिनी मंजिल,
स्वीकारो दासनी सेवा… (२)