મારી ભક્તિ સ્વીકારો મહારાજ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
મારી ભક્તિ સ્વીકારો મહારાજ રે
વીર પ્રભુ અલબેલા…
મારી ભક્તિ સ્વીકારો મહારાજ રે
આદીનાથ અલબેલા…
મારા જીવનની રાખજો લાજ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
તારી ભક્તિ માં રાખું નહીં ખોટ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
મારા પાપોમાં આવી જાય ઓટ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
જો તું તારે તો તરવું છે આજ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
ક્યારે ભક્ત તણાં સિદ્ધ થશે કાજ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
મારી ભક્તિ સ્વીકારો મહારાજ રે
પાર્શ્વ પ્રભુ અલબેલા…
मारी भक्ति स्वीकारो महाराज रे
पार्श्व प्रभु अलबेला…
मारी भक्ति स्वीकारो महाराज रे
वीर प्रभु अलबेला…
मारी भक्ति स्वीकारो महाराज रे
आदीनाथ अलबेला…
मारा जीवननी राखजो लाज रे
पार्श्व प्रभु अलबेला…
तारी भक्ति मां राखुं नहीं खोट रे
पार्श्व प्रभु अलबेला…
मारा पापोमां आवी जाय ओट रे
पार्श्व प्रभु अलबेला…
जो तुं तारे तो तरवुं छे आज रे
पार्श्व प्रभु अलबेला…
क्यारे भक्त तणां सिद्ध थशे काज रे
पार्श्व प्रभु अलबेला…
मारी भक्ति स्वीकारो महाराज रे
पार्श्व प्रभु अलबेला…