નેમજી ના નામ ની તૂ લૂટ લુટિલે… (૨)
નેમિ ના ચરણે જઇ-બેડો પાર કરીલે… (૨)
નેમજી ના નામ ની તૂ લૂટ લુટિલે
નેમિ ના ચરણે જઇ બેડો પાર કરીલે
શરણે જાએ એને પ્રભુ રાહ બતાવે
જપે નેમ એને મોહ કેમ સતાવે… (૨)
રાજુલ ના નાથ નુ તૂ નામ રટીલે… (૨)
નેમિ ના ચરણે જઇ બેડો પાર કરીલે
નેમજી ના નામ…
ધ્યાન ધરે એને પ્રભુ જ્ઞાન અપાવે
જાપ જાપે એના પ્રભુ પાપ ખપાવે… (૨)
હિતકારી નેમિ ને પ્રણામ કરીલે… (૨)
નેમિ ના ચરણે જઇ-બેડો પાર કરીલે
નેમજી ના નામ…
કૃપા થાય પ્રભુ ની તો દોષ દૂર થાય
બંધનો જે રાગ ના એ ચૂર ચૂર થાય… (૨)
નેમી ભજી સંસાર, તમામ ત્યજી લે… (૨)
નેમિ ના ચરણે જઇ-બેડો પાર કરીલે
નેમજી ના નામ…
નેમી નામ નેમી નામ, નેમિ નામ નેમિ નામ
દિન રાત સુબહ શામ, નેમી નામ નેમી નામ
પહુચાતા સિદ્ધિ ધામ, નેમી નામ નેમી નામ
તૂ જપલે રે અવિરામ, નેમી નામ નેમી નામ
નેમી નામ નેમી નામ, નેમિ નામ નેમિ નામ… (૯)
नेमजी ना नाम नी तू लूट लुटिले… (२)
नेमि ना चरणे जइ-बेडो पार करीले… (२)
नेमजी ना नाम नी तू लूट लुटिले
नेमि ना चरणे जइ बेडो पार करीले
शरणे जाए एने प्रभु राह बतावे
जपे नेम एने मोह केम सतावे… (२)
राजुल ना नाथ नु तू नाम रटीले… (२)
नेमि ना चरणे जइ बेडो पार करीले
नेमजी ना नाम…
ध्यान धरे एने प्रभु ज्ञान अपावे
जाप जापे एना प्रभु पाप खपावे… (२)
हितकारी नेमि ने प्रणाम करीले… (२)
नेमि ना चरणे जइ-बेडो पार करीले
नेमजी ना नाम…
कृपा थाय प्रभु नी तो दोष दूर थाय
बंधनो जे राग ना ए चूर चूर थाय… (२)
नेमी भजी संसार, तमाम त्यजी ले… (२)
नेमि ना चरणे जइ-बेडो पार करीले
नेमजी ना नाम…
नेमी नाम नेमी नाम, नेमि नाम नेमि नाम
दिन रात सुबह शाम, नेमी नाम नेमी नाम
पहुचाता सिद्धि धाम, नेमी नाम नेमी नाम
तू जपले रे अविराम, नेमी नाम नेमी नाम
नेमी नाम नेमी नाम, नेमि नाम नेमि नाम… (९)